સામાન્ય રીતે 90 ના દાયકાની કોઈપણ ફિલ્મ પસંદ કરો, પછી ભલે તે હીરો હોય પરંતુ ફિલ્મમાં મોટા ભાગે હાસ્ય કલાકાર જોની લીવર હતા.
આમ લગભગ 64 વર્ષના થઈ ગયેલા જોની લીવરની ફિલ્મી સફર આજે પણ ચાલુ છે. આ સાથે એમ પણ કહેવામાં આવે છે કે, તેમણે 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
જોની લીવરનું પૂરું નામ જોન પ્રકાશ રાવ જાનુમાલા છે.
આજે આ લેખમાં તેમની અસલી પત્ની વિષે વાત કરી છે અને તેની કેટલીક તસ્વીરો રજુ કરી છે, તો ખાસ જાણીલો તમેપણ.
તેના પિતા હિન્દુસ્તાન લીવર લિમિટેડ કંપનીમાં ઓપરેટર હતા.
એકવાર તેમણે હિન્દુસ્તાન લીવર લિમિટેડ કંપનીના એક કાર્યક્રમ દરમિયાન કેટલાક વરિષ્ઠ અધિકારીઓનું અનુકરણ કર્યું, તે દિવસથી ફિલ્મ ઉદ્યોગમાં તેમનું નામ જોની લીવર બની ગયું.
તે પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે.
જોની લીવર પત્નીનું નામ સુજાતા છે.
એક ઈન્ટરવ્યૂમાં જોનીની દીકરી જેમીએ કહ્યું હતું- પાપાએ 90 ના દાયકામાં પોતાની મહેનતના પૈસાથી એક સુંદર ઘર ખરીદ્યું હતું.
આમ સુજાતા લીવર એક જાણીતા હાસ્ય કલાકાર અને અભિનેતા જોની લીવરની પત્ની છે જે બોલીવુડ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરે છે.
આમ તે જોની લીવરની ઉત્કૃષ્ટ ચાહક છે અને વર્ષ 1984 માં લગ્ન કર્યા હતા.
આ દંપતીને બે બાળકો છે જેમને એક દીકરી જેમી લીવર છે.
જે હાસ્ય કલાકાર, અભિનેત્રી અને ગાયક છે અને પુત્ર જેસી લીવર છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.