પત્ની : હું તમારી માટે મસ્ત
શટઁ લાવી છું.
પતિ : અરે વાહ બહુ સરસ છે. કેટલા નું આવ્યું..??
પત્ની : 7500 રૂપિયાની
સાડી સાથે આ ફી માં મળ્યું છે.
શટઁ મને બહુ ગમી ગયું એટલે
મારે પરાણે
સાડી ખરીદવી પડી બોલો….
લેખક તેની પત્ની ને : પ્રિયે, તને મારી કઈ બુક સૌથી પ્રિય છે?
પત્ની: ચેક બુક.