??‍⚕️ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.???

??‍⚕️ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.???

??એક સન્યાસી ને મેં સહજ પૂછ્યું
બાબા કેમ છો ?
સન્યાસી : બેટા અમે સન્યાસી માણસ અમારો રામ રાખે એમ રહીયે.
સન્યાસી એ મને પણ વિવેક ખાતર પૂછ્યું
બેટા તું કેમ છે ?
બાબા અમે સંસારી માણસ અમારી સીતા રાખે એમ રહીયે.
??

??‍⚕️ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે?
??‍?દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ ગોતો
??‍⚕️ડૉક્ટર : સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી.
??‍?દર્દી : આ કયા દુખાવાની દવા આપી?
??‍⚕️ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.
???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *