ખૂબ જ સુંદર છે બોલિવૂડના આ 5 ખોફનાક વિલનની દીકરીઓ, જુઓ તસવીરો…
બોલીવુડમાં 80 અને 90 નો દાયકો ખોફનાક વિલનના નામે રહ્યું. આ સમયગાળા દરમિયાન બોલિવૂડમાં મોગેમ્બો અને શાકાલ જેવા પાત્રો જોવા મળ્યા, જે કાયમ માટે અમર બની ગયા અને તેઓ આજે પણ યાદ કરવામાં આવે છે.
પરંતુ શું તમે જણો છો કે ફિલ્મોમાં ખૂબ જ ડરામણા દેખાતા આ વિલનની દીકરીઓ એકદમ સુંદર છે. આજે અમે તમને 5 વિલનની પુત્રીની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ જે અભિનેત્રીની જેમ સુંદર છે.
1. નમ્રતા પુરી :
અમરીશ પુરી જેવો બોલિવૂડમાં કોઈ વિલન નથી જેણે ઘણી ભૂમિકાઓ કરી છે. અમરીશ પુરીની પુત્રી નમ્રતા પૂરી છે.
2. પ્રેરણા ચોપડા :
તેના પિતાની અટક પરિચય માટે પૂરતી છે. હા, તે પ્રેમ ચોપરાની પુત્રી છે. અને તેણે બોલીવુડ અભિનેતા સરમન જોશી સાથે લગ્ન કર્યા છે.
3. પેમા ડેન્ઝોંગ્પા :
કાતીયાની ભૂમિકાથી પ્રખ્યાત બનેલા ડેનીની પુત્રીનું નામ પેમા છે.
4. શ્રુતિ ખારબંડા :
શાકાલ જેવા ભયંકર પાત્ર ભજવનાર કુલભૂષણની પુત્રી શ્રુતિ છે.
5. શ્રદ્ધા કપૂર :
આને તો તમે જરૂર જાણતા હશો. શ્રદ્ધા પણ ધીમે ધીમે તેના પિતાની જેમ ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે. આશિકી ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર શ્રદ્ધા આજે એક મોટી અભિનેત્રી બની ગઈ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.