તુલસીને પાણી આપતી વખતે બોલો આ નાનો એવો મંત્ર, ઘરમાં ચુંબકની જેમ ખેચાઇને આવશે પૈસા…

તુલસીને પાણી આપતી વખતે બોલો આ નાનો એવો મંત્ર, ઘરમાં ચુંબકની જેમ ખેચાઇને આવશે પૈસા…

હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી સકારાત્મકતા આવે છે. એટલા માટે તુલસીજીને જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે જો તમે એક નાનકડો મંત્ર પણ વાંચો છો તો તમારી આ ક્રિયા તેનાથી પણ વધુ ફાયદાકારક બની શકે છે.

આજે આ લેખમાં એક એવો મંત્ર આપ્યો છે કે જે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે, તો ખાસ જાણો આ મંત્ર અને આ નાનો એવો મંત્ર પણ તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે, તો જાણો આ મંત્ર.

આ નામ લેવાથી જીવનના બધા જ દુઃખ થશે દુર :

તુલસીને જળ અર્પણ કરતી વખતે તેમના આઠ નામ એટલે કે પુષ્પાસર, નંદિની, વૃંદા, વૃંદાવાણી, વિશ્વપૂજિતા, વિશ્વવાણી, તુલસી અને કૃષ્ણ જીવનચરિત્ર લેવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવતી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

પૈસા ન ટકતા હોઈ તો બોલો આ મંત્ર :

તેનાથી સકારાત્મકતા વધશે. સાથે જ ઘરમાં સમૃદ્ધિ પણ આવશે.

એવું માનવામાં આવે છે કે ઘરમાં તુલસીનો છોડ હોવાને કારણે ઘરના લોકો પર ખરાબ નજરની અસર થતી નથી અને અન્ય બુરાઈઓ પણ ઘર અને પરિવારના સભ્યોથી દૂર રહે છે.

જો તુલસીના પાન તોડતી વખતે ઓમ સુપ્રભાય નમઃ મંત્રનો જાપ કરવામાં આવે તો તમે ખુબ જ ધનવાન બની શકો છો.

ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી દળ ચઢાવવી જરૂરી હોવાથી તુલસીના પાન તોડતી વખતે ઓમ સુભદ્રાય નમઃ મંત્રનો જાપ કરો.

તેનાથી પૂજાનો બેવડો લાભ મળશે.

ધાર્મિક ગ્રંથો અનુસાર, જો તુલસીજીને જળ અર્પણ કરતી વખતે ‘ॐ’ મંત્રનો 11 કે 21 વાર જાપ કરવામાં આવે તો ખરાબ નજરથી રક્ષણ મળે છે.

તેની સાથે ઘરમાં ધન અને અનાજની વૃદ્ધિ થાય છે.

ભગવાનના ચરણોમાં તુલસી અર્પણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું

Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *