સામાન્ય રીતે એવું કહી શકાય કે, નોકરીનીની મુલાકાતમાં ઉમેદવારને પૂછવામાં આવતા પ્રશ્નો તદ્દન અલગ અને મગજ ગોટાળે ચઢાવી દે તેવા હોય છે અને આજે આ લેખમાં એવા સવાલ વિષે વાત કરી છે કે જેના જવાબ આમ તો ખુબ જ સરળ છે પણ તેમાં ખુબ જ મગજ ઘસવાની જરૂર છે, તો ખાસ જાણીલો આ વિષે તમેપણ…
સવાલ : વિશ્વના કયા દેશને કોઈએ ગુલામ બનાવ્યો નથી?
જવાબ : નેપાળ
સવાલ : વિશ્વનો સૌથી મોટો ખેડૂત કોણ છે?
જવાબ : બ્રાઝિલના કોએલ પાસે 2.5 લાખ પશુઓના માલિક
સવાલ : વિશ્વનું સૌથી જૂનું અખબાર કયું છે?
જવાબ : સ્વીડનથી પ્રકાશિત થનાર ઓફીશીયલ જનરલ
સવાલ : કયા દેશનો કાયદો સૌથી કડક માનવામાં આવે છે?
જવાબ : સાઉદી અરેબિયા
સવાલ : કયા દેશમાં આવકવેરો નથી?
જવાબ : યુરોપ
સવાલ : અક્ષાંશની કુલ સંખ્યા કેટલી છે?
જવાબ : 180
સવાલ : કઈ વસ્તુ પાણીમાં ભીની ન થાય ?
જવાબ : પડછાયો
સવાલ : અશોકના શિલાલેખો વાંચનારા પ્રથમ અંગ્રેજી વ્યક્તિ કોણ હતા?
જવાબ : જેમ્સ પ્રિંસેપ 1837
સવાલ : તિબેટમાં માનસરોવર તળાવ નજીક કઈ નદીનો ઉદભવ છે?
જવાબ : સિંધુ, સતલજ, બ્રહ્મપુત્રા.
સવાલ : નીચેનામાંથી કયા રાજ્યમાં સબરીમાલા સ્થિત છે?
જવાબ : કેરળ
સવાલ : એવી કઈ વસ્તુ છે જેને વાપરતા પહેલા તેને તોડવું પડે છે ?
જવાબ : ઈંડું
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.