તમારી હથેળી પર બને છે આવું નિશાન ? તો સમજો મળી રહ્યા છે કરોડપતિ બનવાના સંકેત

તમારી હથેળી પર બને છે આવું નિશાન ? તો સમજો મળી રહ્યા છે કરોડપતિ બનવાના સંકેત

હાથમાં રહેલી રેખાઓને વાંચીને ભૂત અને ભવિષ્યની જ્ઞાનને હસ્તરેખા શાસ્ત્ર કહેવાય છે. આ કળા ભારતમાં બહુ પ્રચલિત છે. આપણા દેશમાં આ કામ પંડિત કરે છે.

આ કળા ચીન , ભારત અને યુરોપ જેવા દેશમાં પ્રચલિત છે. હાથમાં મુખ્યત્વે ચાર રેખાઓ હોય છે. જેમ કે હૃદય રેખા, મસ્તિષ્ક રેખા, જીવન રેખા અને ભાગ્ય રેખા.

હાથમાં રહેલી રેખાઓ માનવીના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. હાથની રેખાઓ માનવીનું ભવિષ્ય બનવે છે. રેખાઓ પરથી વ્યકિત જીવનમાં કેટલો સફળ જશે એ પણ જાણી શકાય અને આ રેખાઓ ઉપર બનતા નિશાન અથવા આકૃતિ ઘણા પ્રકારની હોય છે. જે શુભ-અશુભનાં સંકેતો દર્શાવે છે.

આ આકૃતિનાં નિશાનો જણાવે છે કે તેની કિસ્મતનો કેટલો સાથે મળશે. આજે આપણે એક ખૂબ જ શુભ માનવામાં આવતી આકૃતિ વિશે જાણવવા જઈ રહયા છીએ.

હથેળીમાં ‘H’ બનવું ખૂબ જ શુભ હોય છે.

આ ‘ H ‘ ત્રણ રેખાઓના મદદથી બને છે. એટલે કે હ્રદય રેખા ,ભાગ્ય રેખા , મસ્તિષ્ક રેખા મળીને ‘H’ બને છે. હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળી પર ‘H’ બનવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લોકો ના હથેળીમાં આ ‘H’ હોય છે.

તે લોકો ખૂબ જ નસીબવાળા હોય છે તેમના જીવનમાં 40 વર્ષની ઉંમરે બાદ અસલી ખુશી આવે છે.

આ ફેરફાર તેમના જીવનો મોટોને સુખદ માનવામાં આવે છે. અને ખૂબ જ સફળતા મેળવે છે જીવનમાં આ પરિવર્તન એટલું મોટુંને સારું હોય છે ક તેમણે પોતાના ભાગ્ય પર ભરોસો નહીં થાય . અને જીવનમાં ખુબજ ધનની મળશે . તે લોકના જીવનમાં સુખ -સમૃદ્ધિ અને વૈભવશાળી હોય છે.

જીવનમાં મળે છે ખૂબ જ ધન

40 વર્ષની ઉંમર થતાની સાથે જ પાસે ખૂબ જ પૈસા આવી જાય છે. અને બધાં કામમાં સફળતા મળે છે. અમે કહો કે હાથ લગાડતા જ તે કામ થઈ જાય છે.

જયારે 40 વર્ષની ઉંમર પેહલા સુધીમાં દરેક પોતાન જરૂરી કામમાં સંઘર્ષનો સામનો કરવો પડે છે. એ જ દરેક કામમાં પડકારનો સામનો કરવો પડે છે, આ સમયે ભાગ્ય બરાબર સાથ મળતો નથી તેથી લોકો ખુબજ મેહનત કરે છે અને એ સમય સારી રીતે પસાર કરે છે.

આમ જોવા જવી તો જીવનમાં ફાયદો 40 વર્ષની ઉંમર પછી જ મળે છે પણ 40 વર્ષ બાદ જાણે કિસ્મતના દરવાજા ખુલ્લી ગયા હોય એમ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને લોકો જીવનમાં સારો એવો નફો કમાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *