હસ્તરેખા વિજ્ઞાન મુજબ નાની આંગળી વ્યક્તિ વિશે ઘણુ બધુ બતાવે છે.
કનિષ્ઠા આંગળીની લંબાઈ અને મોટાઈ સાથે તેની સાથે તેના પર રહેલ વર્તમાન અને રેખાઓનો અભ્યાસ પણ કરવામાં આવે છે.
આ નાના-નાના સંકેતોથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યની વાતો જાણી શકાય છે. જાણો નાની આંગળીના હિસાબથી વ્યક્તિ વિશે …
1. જે લોકોની આ આંગળી આગળથી નમેલી હોય તેઓ બુદ્ધિમાન હોય છે.
આવા લોકો મગજથી ખૂબ તેજ ચાલે છે.
– નાની આંગળી વધુ લાંબી હોવાથી વ્યક્તિ ખૂબ ચાલાક હોઈ શકે છે. આવા લોકો પોતાની ચતુરાઈથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી લે છે.
2.જો હથેળીમાં નાની આંગળી સામાન્ય લંબાઈથી ખૂબ નાની છે
તો આવી વ્યક્તિ ઉતાવળમાં કામ કરનારી હોય છે. આવા લોકો નાસમજ હોઈ શકે છે અને તેઓ વ્યવ્હાર કુશળ પણ નથી હોતા.
3. જે લોકોની હથેળીમાં નાઈ આંગળી સમાન્ય લંબાઈવાળી રહે છે
તે લોકો ઘર પરિવાર અને સમાજમાં યોગ્ય માન-સન્માન પ્રાપ્ત કરે છે.
પોતાની યોગ્યતાના બળ પર કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે છે.
4.જો નાની આંગળીનો અંતિમ ભાગ ચોકોર દેખાય તો વ્યક્તિ દૂરદર્શી હોય છે. આવા લોકો વિલક્ષણ પ્રતિભાના માલિક હોય છે.
5.જે લોકોની નાની આંગળી વાંકી હોય છે. તેઓ જીવનમાં અનેકવાર અયોગ્ય સાબિત થઈ શકે છે. આ લોકો સારી રીતે કાર્ય નથી કરી શકતા.
6.જો કોઈ વ્યક્તિના હાથમાં નાની આંગળી અને અનામિકા બંને બરાબર છે તો વ્યક્તિ રાજનીતિમાં પ્રભાવી રહે છે. આવા લોકો સારા રાજનીતિજ્ઞ સાબિત થઈ શકે છે.
7.જે લોકોની નાનીઆંગળી અનામિકા આંગળીની તરફ નમેલી હોય તે વ્યક્તિ સારા વેપારી સાબિત થાય છે.
8.જો સૌથી નાની આંગળી સારી સ્થિતિમાં હોય. સુંદર હોય, ભરેલી હોય, લાંબી હોય તો વ્યક્તિ બીજાને ખૂબ જલ્દી પ્રભાવિત કરનારો હોય છે.
9. જો કોઈ વ્યક્તિની નાની આંગળીનો પ્રથમ ભાગ વધુ લાંબો હોય તો તે વાતોનો શોખીન હોય છે. આ લોકોમાં બીજાને સંબોધિત કરવાની વિશેષ ક્ષમતા હોય છે.
જો નાની આંગળીનો અંતિમ ભાગ વધુ લાંબો હોય તો તે વ્યક્તિ ખરીદદારી મામલે ચતુર હોય છે.
10. હાથની મધ્યમા સૌથી નાની આંગળીની લંબાઈ બરાબર હોય તો વ્યક્તિ વિજ્ઞાન ક્ષેત્રમાં ઉપલબ્ધિયો મેળવે છે.
11. જો નાની આંગળી અનામિકા આંગળીના નખ સુધી પહોંચી છે તો વ્યક્તિ લેખક કલાકાર અને રચનાત્મક કાર્ય કરનારો હોય છે.
12. જો નાની આંગળીના પહેલા ભાગ પર ઉભી રેખાઓ હોય છે તો વ્યક્તિ સારો વક્તા હોય છે.
13. નાની આંગળીના પહેલા ભાગ પર આડી રેખાઓ હોય તો તે વ્યક્તિ ખૂબ વાતોળિયો હોય છે. આવા લોકો ખોટુ પણ બોલે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.