જો તમે ગ્લેમરની વાત કરો છો તો શમા સિકંદર નો ઉલ્લેખ જરૂરથી કરવામાં આવે છે. આ હસીના પોતાની સુંદરતાથી લોકોના હોશ ઉડાવવાનો કોઈપણ અવસર છોડતી નથી અને આ વખતે તો બેડરૂમમાં એવી એવી તસ્વીરો તેણે ખેંચાવેલી છે કે તમને પણ ગલગલીયા થવા લાગશે.
શમા સિકંદર આ વખતે બેડરૂમમાં નોટી બની ગઈ છે અને તે પણ સવારે ઉઠતા ની સાથે જ. એટલા માટે જ તો તેને પોતાના બેડરૂમમાં એવી એવી તસ્વીરો ખેંચાવેલી છે જેને જોઈને તમારા દિલમાં તોફાન ઉઠવા લાગશે. શમા પોતાની સુંદરતાનો જાદુ સામાન્ય રીતે તો ઘણા સમયથી ચલાવી રહી છે, પરંતુ આ વખતે તો હસીના એ બધી હદ પાર કરી નાખી છે.
શમા સિકંદર પોતાના બેડ ઉપર સુતા સુતા આળસ મરડી રહી છે અને તેના લીધે સવાર વધારે સુંદર લાગે છે. એક્ટ્રેસ ખુબ જ ગ્લેમરસ છે અને પોતાની સુંદરતા બતાવવામાં જરા પણ અચકાતી નથી, એટલા માટે તો તેને જરા પણ અચકાયા વગર પોતાની આ બધી જ તસ્વીરો શેર કરી દીધી છે.
આ વખતે પોલકા ડોટ બ્લેક બીકલીમાં શમા લોકોને પોતાની સુંદરતાનો જલવો બતાવી રહી છે. હસીના નો આ અંદાજ સુંદરતાના દિવાના ને ખુબ જ પસંદ આવી રહ્યો છે, જેથી લોકો તેની પ્રશંસા કરવામાં કોઈ પણ કસર છોડતા નથી. એક્ટિંગથી વધારે પોતાના ગ્લેમરસ લુકને રહીને ચર્ચામાં રહેતી હોય છે. શમા હરવા ફરવાની પણ શોખીન છે.
શમા સિકંદર ની ફેવરિટ ડેસ્ટિનેશન છે. સમુદ્રનો કિનારો જ્યાં પહોંચીને આ હસીના જલપરી બની જાય છે. બિકીની પહેરીને સમુદ્ર અથવા પુલમાં તે મસ્તી કરતી પણ નજર આવે છે. એ જ કારણ છે કે તેનો ગ્લેમરસ લુક હંમેશાથી ચર્ચામાં રહેતો હોય છે.
શમા સિકંદર ૪૧ વર્ષની થઈ ચુકી છે, પરંતુ તેને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ બની જાય છે. પાછલા વર્ષે જ તેણે અમેરિકન બિઝનેસમેનની સાથે ક્રિશ્ચિયન રીતિ રિવાજની સાથે લગ્ન કરેલા હતા. આ લગ્ન ગોવામાં થયેલા હતા. હાલમાં તે પોતાના લગ્ન જીવનને એન્જોય કરી રહી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju Mafia પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.