સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે, રવિવારનો દિવસ સૂર્ય ભગવાનનો દિવસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રવિવારે વ્રત રાખીને ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે.
તેથી, જેની કુંડળીમાં સૂર્ય નબળો છે અથવા ખરાબ સ્થિતિમાં છે, તેઓને ઘણી વાર જ્યોતિષીઓ દ્વારા રવિવારે વ્રત રાખવાની સલાહ આપવામાં આવે છે.
આજે આ લેખમાં એ વસ્તુ વિષે વાત કરી છે જે રવિવારે ગાયને ખવડાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે, તો ખાસ જાણીલો આ વસ્તુ વિષે તમેપણ…
ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે, સ્નાન કર્યા પછી સવારે ગાયને નીચે કહેલી વસ્તુ ખવડાવવી જોઈએ.
એમ કહી શકાય કે, હિન્દુ ધર્મમાં દરેક દિવસનું એક અલગ જ મહત્વ છે.
આ સાથે સાથે હિન્દુ ધર્મમાં, દરેક દિવસ કેટલાક ભગવાનને સમર્પિત હોય છે.
જો તમે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો, તો આજે અમે તમને રવિવારે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ જણાવ્યા છે.
રવિવારે પૂર્વ તરફ ઉભા રહો અને આદિત્ય સ્તોત્રનો પાઠ કરો, આ તમારી પ્રસિદ્ધિ વધારશે.
આની સાથે જ જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે.
જાણો રવિવારે શું ન કરવું ?
એવું માનવામાં આવે છે કે, આ દિવસે તાંબાની બનેલી વસ્તુઓ વેચવાનું ટાળો.
તાંબુ સિવાય અન્ય ધાતુઓ અથવા સૂર્યથી સંબંધિત વસ્તુઓનું વેચાણ પણ ન કરવું જોઈએ.
મોટાભાગના લોકો ફક્ત રવિવારે વાળ કપાવે છે પરંતુ એવું કહેવામાં આવે છે કે, આ કરવાથી સૂર્ય નબળો પડી જાય છે.
ખવડાવો આ વસ્તુ :
આ માટે તમારે ઘરે તાજી લોટની રોટલી બનાવવી પડશે.
આ બાદ આ રોટલી ગાયને આપવી ખુબ જ શુભ માનવામાં આવે છે.
આ સિવાય ગાયને રોટલી સાથે ગોળ આપવો ખુબ જ સારું જ સારું કામ માનવામાં આવે છે.
ગૌશાળામાં જઇને તમે ગાયને લીલું ઘાસ પણ ખવડાવી શકો છો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.