હિંદુ ધર્મમાં, માણસો ઘણા દેવી-દેવતાઓની પૂજા કરે છે, કારણ કે દરેક વ્યક્તિની એવી જ ઈચ્છા હોઈ છે કે તેઓ ખુબ જ ધનવાન બને. આ સિવાય ઘણા લોકોના જીવનમાં ઘણી બધી મહેનત બાદ પણ પૈસા ટકતા નથી,પરિવારમાં સુખ આવતું નથી, તો મિત્રો આજે આ લેખમાં હનુમાનજીના એ મંત્ર વિષે અહી વાત કરી છે કે જે તમને આ બધી જ સમસ્યાઓમાંથી બચાવી શકે છે, તો ખાસ જાણીલો આ મંત્ર.
રાત્રે કે દિવસ દરમિયાન આ મંત્ર બોલવાથી તમને આનું ખુબ જ સારું ફળ મળે છે અને આ સાથે તમે ખુબ જ ધનવાન પણ બની શકો છો.
સૂતા પહેલા અને ઉઠ્યા પછી આ મંત્રનો જાપ કરવાથી તમારું ભાગ્ય ચમકી જાય છે. ربح المال
આજે અમે તમને તે નામ જણાવવા જઈ રહ્યા છીએ, તે મંત્રનો જાપ કરો, જેનાથી તમારું ભાગ્ય ચમકશે. روليت اون لاين
હનુમાનજી ભગવાન રામને પ્રિય હતા, જેના કારણે તેઓ રામેષ્ટ તરીકે પણ ઓળખાય છે.
ઘણા ધાર્મિક ગ્રંથોમાં એવું વર્ણન છે કે શ્રી રામે હનુમાનને પોતાના પ્રિય માને છે.
ધાર્મિક ગ્રંથોમાં લખવામાં આવ્યું છે કે હનુમાનજીએ ઘણા એવા કામ કર્યા જે કરવા દેવતાઓ માટે પણ સરળ નહોતા.
હનુમાનજીના કાર્યને કારણે તેને અમિતવિક્રમ પણ કહેવામાં આવે છે. شرح لعبه البوكر
ધાર્મિક ગ્રંથો અનુસાર, હનુમાનજી ખૂબ જ શક્તિશાળી છે, જેના કારણે તેમની શક્તિની કોઈ સીમા નથી.
તેથી જ તેને મહાબલી પણ કહેવામાં આવે છે.
આ છે મંત્ર :
।। ૐ નમો: હનુમતે ભય ભંજનાય સુખમઁ કુરુફટટ સ્વાહા ।।
મિત્રો, કહેવાય છે કે આ ખુબ જ નાનો એવો મંત્ર તમારા જીવનના બધા જ દુઃખોને સમાપ્ત કરી શકે છે.
બધી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારે સવારે 4 થી 6 વાગ્યાની વચ્ચે કોઈ પ્રાચીન બજરંગ બલી મંદિરમાં જાઓ અને આ મંત્રનો જાપ કર્યા પછી લાલ આસન પર બેસીને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો.
સુખ અને શાંતિ માટે આ મંત્રનો જાપ કરો-
‘ઓમ નમો ભગવતે હનુમંતે નમઃ’
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.