મિત્રો, તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે રામાનંદ સાગરની રામાયણમાં શ્રી રામની ભૂમિકા નિભાવનારા અભિનેતાનું નામ અરૂણ ગોવિલ છે.
આજે આ લેખમાં રામાયણના રામની અસલી પત્ની વિષે વાત કરી છે અને તેની કેટલીક સુંદર તસ્વીરો અહી રજુ કરી છે, તો ખાસ જોઇલો આ તસ્વીરો તમેપણ…
આજે અમે તમને રામાયણમાં શ્રી રામની ભૂમિકા ભજવનાર અભિનેતાની પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સિરિયલ પછી, લોકોએ રામ એટલે કે અરુણ ગોવિલને ભગવાન માનવા માંડ્યા. અરુણ રામના પાત્રમાં એકદમ શાંત દેખાતા હતા.
પત્ની વિશે વાત કરતાં તેમની પત્નીનું નામ શ્રીલેખા છે.
તેમણે બે બાળકો પણ છે.
આમ રામાયણ સિવાય અરુણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
રામાયણ સિવાય અરુણે ઘણી ફિલ્મો કરી છે.
અરુણ ગોવિલને બે સંતાન છે, જેમાં એક પુત્ર અને એક પુત્રી છે.
ટીવી પર શાંત દેખાતા આ રામ વાસ્તવિક જીવનમાં પણ શાંત છે.
તેની પત્ની શ્રીલેખા ગોવિલે એક શો દરમિયાન તેનો ઉલ્લેખ કર્યો હતો.
તેણે કહ્યું કે કેવી રીતે અરુણે તેના મૌનથી તેને બધું સમજાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં રામાયણે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
રામાનંદ સાગરનો રામાયણ આખા વિશ્વનો સૌથી જોવાયેલો શો બની ગયો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.