આજકાલ ટીવી પર ઘણા બધા કાર્યક્રમો પ્રસારિત થાય છે અને દરેક લોકો જેને ખુબ જ પસંદ કરે છે. ટીવી પર ઘણા પ્રકારના શો બતાવવામાં આવે છે. આવો જ એક શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં છે.
આ શોમાં દેખાડવામાં આવતા પોપટલાલ હકીકતમાં વિવાહિત છે અને આજે આ લેખમાં તેની જ પત્ની વિષે વાત કરી છે અને તેની કેટલીક ખુબ જ સુંદર તસ્વીરો રજુ કરી છે તો જોઇલો આ તસ્વીર તમેપણ…
શ્યામ પાઠક (જન્મ 12 જૂન 1976) એક ભારતીય અભિનેતા અને હાસ્ય કલાકાર છે.
પોતાના માટે દુલ્હન શોધવાના સતત પ્રયત્નો તેના શો પરની રમૂજી પરિસ્થિતિઓમાંની એક છે.
હકીકતમાં તેમના લગ્ન થઇ ગયા છે.
શ્યામ એક ગુજરાતી પરિવારનો છે. તેની પત્નીનું નામ રશ્મિ છે.
જેણે તેની સાથે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો હતો.
તે અભ્યાસ દરમિયાન રશ્મિ તેમને મળી હતી અને વર્ષ 2003 માં બંનેના લગ્ન થયા હતા.
તેની પત્ની ખૂબ જ સુંદર છે. બંનેને 3 બાળકો છે.
તારક મહેતાની પોપટલાલની પત્ની ખૂબ જ સુંદર છે, તસવીરો જુઓ.
આમ આ શોમાં પોપટલાલનું પાત્ર ભજવનાર વ્યક્તિનું નામ શ્યામ પાઠક છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.