ઘણા લોકો છે દુનિયાભરમાં જે જ્યોતિષના ઉપાય પર વિશ્વાસ રાખે છે અને તેમનું માનવું છે કે તે ઉપાય કરવાથી દરેક વસ્તુ સારી થાય છે. એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે મોરપંખ કેટલાક ઉપાય… કહેવામાં આવે છે
ઘરમાં મોરપંખ રાખવું ખૂબ શુભ હોય છે. તેની સાથે જ જો ઘરમાં મોરપંખ હોય તો સારું થાય છે. એવામાં આજે અમે પણ તમને કેટલાક ઉપાય જણાવીશું,
ઘરના મુખ્ય દરવાજા પર મોરપંખ લગાવવાથી હંમેશા સારુ થાય છે. ખરેખરે નકારાત્મક ઉર્જા આવતી નથી અને ઘરમાં લાભની સ્થિતિ રહે છે. તેના માટે તમને તમારા ઘરમાં 3 મોરપંખ લગાવવા જોઇએ તેની સાથે ‘ॐ द्वारपालाय नम: जाग्रय स्थापयै स्वाहा’ મંત્ર લખીને ગણેશજીની મુર્તિ લગાવી દો.
જો તમે આર્થિક લાભ ઇચ્છો છો તો તેના કોઇ મંદિરમાં જઇને મોરપંખને રાધા-કૃષ્ણના મુઘટમાં લગાવો, તેના 40 દિવસ બાદતેને લાવીને તમારી તિજોરીમાં રાખી દો. પૈસાની ક્યારેય કમી નહીં થાય.
જો તમે ખરાબ નજરથી બચવા માંગો છો અને તમારા બાળકોને પણ કોઇની નજરથી બચાવવા માંગો છો તે નવજાત બાળકને મોરપંખ ચાંદીના તાવીજમાં પહેરાવી દો, તમને લાભ થશે.
કહેવામા આવે છે કે આગ્નેય કોણમાં મોરપંખ લગાવવાથી ઘરના વાસ્તુ દોષ સારા થઇ જશે. તેની સાથે જ ઇશાન કોણમાં કૃષ્ણ ભગવાનની ફોટોની સાથે મોરપંખ લગાવવાથી પણ લાભ મળે છે.
ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરવા માટે મોરપીંછ પર 21 વખત ગ્રહનો મંત્ર બોલીને પાણી છાંટી દો તે બાદ તેને શ્રેષ્ઠ સ્થાન પર સ્થાપિત કરો જ્યાંથી આ દેખાય એવું કરવાથી લાભ થશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.