ભોલેનાથના આ મંદિરમાં વર્ષોથી પૂજા કરે છે એક સાપ, હિમત હોઈ તો જ સાંભળજો આ રહસ્ય…

ભોલેનાથના આ મંદિરમાં વર્ષોથી પૂજા કરે છે એક સાપ, હિમત હોઈ તો જ સાંભળજો આ રહસ્ય…

દેશભરમાં ઘણા પ્રખ્યાત મંદિરો છે, જેમાં ઘણા બધા અલગ અલગ રહસ્યો રહેલા છે. ઘણી વખત આવા ચમત્કારો થાય છે જેને લોકો માનતા નથી, અથવા તો તેના રહસ્યો જાણીને ચોંકી જય છે.

આજે આ લેખમાં એ મંદિરના રહસ્ય વિષે વાત કરી છે જે જાણીને તમે ચોકી ઉઠશો, આ મંદિર ભગવાન મહાદેવનું છે અને તેમાં એક સાપ વર્ષોથી મંદિરમાં પૂજા કરે છે, તો ખાસ જાણીલો આ રહસ્ય વિષે તમે પણ…

મનુષ્યની જેમ પ્રાણીઓ અને પક્ષીઓ પણ દેવી-દેવતાઓની પૂજા કરે છે. આજે અમે તમને શિવના આવા મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જ્યાં કોઈ પુજારી શિવની નહીં પરંતુ એક સાપ પૂજા કરે છે.

જો આપણે પૌરાણિક માન્યતાઓ અનુસાર જોશું, ભગવાન શિવ સાપને સૌથી પ્રિય છે, તો તમે ભગવાન શિવની મૂર્તિઓ અથવા ચિત્રોમાં જોઈ શકો છો કે સર્પ તેની ગળાની માળાની જગ્યાએ રહે છે.

આ સિવાય આપણા ભારતમાં નાગ પંચમીના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે.

આજે અમે તમને ઉત્તરપ્રદેશના આગ્રા સ્થિત એક ગામ સલેમાબાદ વિશે જણાવીશું, આ મંદિર ખુબ જ રહસ્યમય છે.

આ છે રહસ્ય :

અહીંના સ્થાનિક લોકો કહે છે કે આ પ્રાચીન શિવ મંદિરની આશરે 15 વર્ષથી દરરોજ એક નાગ આવે છે અને ભગવાન શિવની પૂજા કરે છે.

આ માહિતી સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે, પરંતુ આ માહિતી એકદમ સાચી છે.

આ મંદિરની અંદર લોકો દૂર-દૂરથી ભગવાન શિવની ઉપાસના કરવા માટે હાજર હોય છે, પરંતુ આ મંદિરની અંદર સાપના આવવાથી લોકો ખુશ થાય છે.

સાપ દરરોજ આ મંદિરમાં આવે છે અને લગભગ 5 કલાક રહે છે અને શિવને નમન કરે છે, આ દૃષ્ટિ લોકોને ખૂબ આશ્ચર્ય આપે છે.

અહીંના સ્થાનિક લોકો કહે છે કે સાપ સવારે 10 વાગ્યે ભગવાન શિવના આ મંદિરમાં આવે છે અને સાંજે 3:00 વાગ્યે આ મંદિરથી પાછો જાય છે.

જ્યાં સુધી સાપ આ મંદિરની અંદર રહે છે ત્યાં સુધી તે શિવલિંગ પાસે જ બેઠા રહે છે.

આ મંદિરમાં સાપ આવવું તે એક ચમત્કારિક બાબત છે, ભક્તોને ડર પણ નથી કારણ કે આ સાપ કોઈને પણ નુકશાન પહોચાડતો નથી.

જ્યારે સાપ ભગવાન શિવના આ મંદિરમાં પ્રવેશ કરે છે, ત્યારે મંદિરના દરવાજા બંધ થઈ જાય છે.

માનવામાં આવે છે કે, જ્યાં સુધી આ મંદિરમાં સાપ રહે છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને આ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી

કે, જ્યાં સુધી આ મંદિરમાં સાપ રહે છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને આ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *