કોઈને કહ્યા વિના તુલસીના કુંડામાં રાખો આ વસ્તુ, ચોક્કસ થશે ધનલાભ…

કોઈને કહ્યા વિના તુલસીના કુંડામાં રાખો આ વસ્તુ, ચોક્કસ થશે ધનલાભ…

આજે આપના દરેકના ઘરમાં તુલસી હોય છે અને ઘણા ઉપાય એવા છે કે જે તમને કરોડપતિ બનાવી શકે છે,આમ જો તમારા ઘરે પણ છે તુલસીનો છોડ તો ખાસ જાણો આ સરળ ઉપાય વિષે તમેપણ.

જ્યોતિષમાં ગરીબી દૂર કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.

આમ આજે અમે તમને આવો જ એક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ.

કહેવાય છે કે, જેના દ્વારા ગરીબી બહુ જલ્દી દૂર થઈ જાય છે.

આવો જ એક ઉપાય છે…

તુલસીના મૂળ પાસે શાલિગ્રામ (એક પથ્થર) મૂકીને રોજ પૂજા કરવી.

શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે.

માનવામાં આવે છે કે, જે ઘરોમાં તુલસીની મદદથી શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં ગરીબી આવતી નથી.

શાલિગ્રામ કાળા રંગનો સુંવાળો, અંડાકાર પથ્થર છે.

તેને સ્વયંભૂ માનવામાં આવે છે, એટલે કે તેના જીવન-પ્રતિષ્ઠાની જરૂર નથી.

કોઈપણ વ્યક્તિ તેમને ઘરે અથવા મંદિરમાં સ્થાપિત કરીને તેમની પૂજા કરી શકે છે શાલિગ્રામ વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે.

કેટલાક અંડાકાર છે, કેટલાકમાં છિદ્ર છે.

આ પથ્થરમાં શંખ, ચક્ર, ગદા અથવા પદ્મથી નિશાન બનાવવામાં આવે છે.

ભગવાન શાલિગ્રામની પૂજા તુલસી વગર પૂર્ણ થતી નથી.

આ ઉપાય શરીર, મન અને ધનની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *