કેસર એ અસલી છે કે નકલી આ છે તેને ઓળખવાની સાચી અને યોગ્ય રીત…

કેસર એ અસલી છે કે નકલી આ છે તેને ઓળખવાની સાચી અને યોગ્ય રીત…

અત્યારે કેસર એ મોંઘા મસાલાઓ માંથી એક માનવામાં આવે છે અને આ કેસરના ફુલનો કલર એ જાંબલી હોય છે અને આ ભારતમાં કેસર અને તેની સુંગંધ એ દરેક જગ્યાએ ફેલાયેલી હોય છે. અને આ કેસરની ઉપજ એ સૌથી વધારે પુલવામામા થાય છે અને સાથે સાથે જ આ જમ્મુ અને કાશ્મીરની કેટલીક જગ્યાઓ પર લોકો એ તેની ખેતી કરે છે અને આ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમા તેને રોપવામા આવે છે અને આ ઓક્ટોબર અને ડિસેમ્બર સુધીમાં તેના ફુલ એ આવે છે.

આ સિવાય કેસરની કિંમત એ ભારતના બજારમા જ ૩ લાખથી ૩.૫ લાખ રૂપિયે કિલો મળે છે. અને તેનું મોંઘુ હોવાનુ કારણ એ તેની હાર્ડ ખેતી છે. પરંતુ કેટલીક વખત આ આપણે બજારમાંથી કે કોઇ પણ ફેરિયાવાળા સાથે એક કેસરની ખરીદી એ કરી લેતા હોઇએ છીએ પણ આપણે ઘણા લોકોને આ અસલી છે કે નકલી એ કેસરમાં ફરક અંગે ખબર પડતી નથી અને તો આજે જ અમે તમને એવી કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ અંગે જણાવીશુ કે ટીપ્સ દ્વારા તમને અસલી અને નકલી કેસરમા ફરક એ ખબર પડી શકશે.

સૌ પ્રથમ તમારે ગરમ પાણી કે પછી દૂધમા તમારે કેસર ઉમેરવા પર જો કોઇ વસ્તુ એ રંગ છોડી દે તો તે નકલી છે. અને આ સાચું કેસર એ ઓછામાં ઓછું ૧૦ થી ૧૫ મિનિટ બાદ જ ડાર્ક રંગ એ છોડે છે.

આ સિવાય ખરેખર ઓરીજીનલ કેસરનો સ્વાદ એ ચાખવામાં કડવો લાગે છે અને આ કેસરના એકાદ તાતણાને તમે મોઢામાં નાખી ચાખવાથી જો તમને એ મીઠું લાગે તો એવું સમજી લો કે આ નકલી કેસર છે.

આ સિવાય જો તમને કેસરના કેટલાક તાતણાને એક બાઉલ પાણીમાં તેને પલાળી દો અને જો તે પૂરી રીતે આખો રંગ એ છોડી દે અને પછી એ સફેદ થઇ જાય તો તે સમજવું કે નકલી કેસર છે.

આ સિવાય પાણીમા એક નાની ચમચી બેકિંગ સોડા અને તેમાં કેસરના થોડાક તાતણા એ નાખી દો અને જો આ રંગ પીળો થઇ જાય તો તમારે સમજવું કે અસલી છે અને જો લાલ રહે તો તે નકલી છે.

આ સિવાય અસલી કેસર એ માત્ર સુગંધ વાળુ જ હોય છે તેનો કોઇ ટેસ્ટ જ નથી હોતો અને આ ભીની આંગળીઓ વચ્ચે જો કેસરને રગડો તો જો કે કલર લાલ અથવા તો કેસરી કે પીળો થઇ જાય તો આ કેસર અસલી છે

આ સિવાય કેસરના તાતણા એ હંમેશા સૂકા હોય છે અને તે પકડવાથી પણ તૂટી જાય છે એટલા હલકા હોય છે અને આ ગરમ જગ્યા પર કેસર એ રાખવાથી તે ખરાબ થઇ જાય છે અને જ્યારે આ નકલી કેસર એ એવું ને એવું જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *