ઘરમાં ધનવેલ પાસે ચુપચાપ રાખીદો આ વસ્તુ, સાત પેઢી સુધી નહી ખૂટે ધન…

ઘરમાં ધનવેલ પાસે ચુપચાપ રાખીદો આ વસ્તુ, સાત પેઢી સુધી નહી ખૂટે ધન…

મિત્રો, દરેક વ્યક્તિ પોતાના ઘરને એક સુખી અને શાંતિપૂર્ણ ઘર બનાવવા માંગે છે. આ સિવાય દરેક લોકોના ઘરમાં એક ધનવેલ એટલે કે મનીપ્લાન્ટ હોઈ છે.

શું તમે જાણો છો આ ધનવેલ જ તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે ? આ ધનવેલનો જ એક ખુબ જ સરળ ઉપાય આજે આ લેખમાં રજુ કર્યો છે, જે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે, તો ખાસ જાણીલો આ નાનો એવો ઉપાય તમેપણ…

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં સુખ-શાંતિનો અભાવ હોય, પૈસા ન આવતા હોય, ઘરના સભ્યોમાં એકતાનો અભાવ હોય, નોકરી-ધંધામાં કોઈ ખામી હોઈ, ઘરમાં કોઈ બીમાર હોઈ તો તમે અ બધામાં રાહત મેળવવા માટે પણ આ ખુબ જ નાનો એવો ઉપાય કરી શકો છો.

આ સિવાય મિત્રો, આપણા ઘરને શણગારવામાં વાસ્તુશાસ્ત્રનું ઘણું મહત્વ છે. જો આપણે આપણું ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર રાખીએ અને તેને ત્યાં સજાવતા હોઈએ તો તે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ કારણે, આપણા ઘરમાં માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરના મહાન આશીર્વાદ હમેશાં અપના ઘર પર બની રહે છે.

જો ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો ઘરની છત પર પણ તમે ધનવેલ લગાવીને અ સરળ ઉપાય કરી શકો છો.

આ દિશામાં લગાવવી જોઈએ ધનવેલ :

ઘરમાં કોઈપણ પ્રકારના વાસ્તુ દોષથી બચવા માટે ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ધનવેલ લગાવો અને તેમની નિયમિત સેવા અને પૂજા કરો.

આમ કેટલાક એવા છોડ છે જે તમારા ઘરમાં રોપવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકે છે. અને તે સમૃદ્ધ બને છે. સાથે જ તે વ્યક્તિ પર મહાલક્ષ્મીની કૃપા રહે છે, માતા લક્ષ્મી હંમેશા આવા વ્યક્તિ પર પ્રસન્ન રહે છે અને તેને ધન, સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

ધનવેલ પાસે રાખો આ વસ્તુ :

અહી જે વસ્તુ વિષે કહી રહ્યા છીએ તે છે એક રૂપિયાનો સિક્કો. આ એક રૂપિયાનો નાનો એવો સિક્કો ધનવેલ પાસે રાખી દેવાથી તમે રાતોરાત ખુબ જ અમીર બની શકો છો અને આ ઉપાયથી માં લક્ષ્મી પણ ખુબ જ ખુશ થાય છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીના આશીર્વાદ હંમેશા તે વ્યક્તિ પર રહે છે જે આ ખાસ અને નાનો એવો ઉપાય કરે છે.

ઘરમાં સુખ વધારવા કરો આ ઉપાય :

તુલસીના છોડની નિયમિત પૂજા પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવીને કરવાથી ઘરના સભ્યોમાં આત્મવિશ્વાસ અને એકતા વધે છે.

ઘરમાં પૈસા ન ટકતા હોઈ તો કરો આ ઉપાય :

ઘરના મુખ્ય દરવાજાની અંદર અને બહાર ગણેશજીની મૂર્તિ તમે મૂકી શકો છો. આમ કરવાથી ઘરમાં તમામ પ્રકારના વિઘ્નો દૂર થશે. આ સાથે ઘરમાં રહેલી નકારાત્મકતા પણ દુર થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *