મિત્રો સામાન્ય રીતે લોકો કાગડાને અશુભ પક્ષી તરીકે જોતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે જો કાગડો અશુભ હોય તો તમે તેને શ્રાધ શા માટે નાખું છું. તમે જણાવી દઈએ કે કાગડો કોઈ અશુભ પક્ષી નથી. પરંતુ તે એવા ઘણા બધા શુભ ચિન્હો આપે છે જેના કારણે મનુષ્યનું જીવન બદલાઈ શકે છે.
આજે આપણે કાગડા દ્વારા અપાતા એવા ચિન્હો વિશે વાત કરીશું કે જેના દ્વારા તમે અંદાજ લગાવી શકો છો કે આવનારા ભવિષ્યમાં તમારું ખીસું પૈસાથી ભરાઈ જશે. તમે જોયુ હશે કે ઘણી વખત કાગડો દિવસ દરમિયાન આપણા ઘરના આંગણામાં આવીને બેસી જતો હોય છે. જ્યારે કાગડો ઘરમાં આવે છે ત્યારે એ કઈ જગ્યા પર બેસે છે અને તે શું કરે છે તેના પરથી તમારા ઘરનું આવનારું ભવિષ્ય નક્કી કરી શકાય છે.
જો કાગડો પાણી ભરેલા વાસણ પર બેસે તો શું થશે ?
લોકો પક્ષીઓ માટે પાણી ના કુંડા ઓળખતા હોય છે. જ્યારે તમારા ઘરે પાણીના કુંડા ઉપર કાગડો આવીને બેસે ત્યારે સમજી લેવું કે તમારું ભવિષ્ય બદલાવા જઈ રહ્યું છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે વ્યક્તિ આ પ્રકારના સંકેત ને જુએ છે તે ધનવાન બની જતો હોય છે. તેના ઘરમાં જ્યારે પણ અનાજની કમી સર્જાતી નથી.
ઘર આંગણામાં કાગડો આવાજ કરે તો?
તમે જોયું હશે કે ઘણી વખત ગામડા કે પછી શહેર વિસ્તારમાં ઘણા બધા કાગડાઓ એક જગ્યાએ ભેગા થઈને અવાજ કરતા હોય છે. જો તમને આવું કોઈ જગ્યાએ જોવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે. જે જગ્યા પર કાગડાઓ ભેગા થઈને કિલ્લોલ કરતા હોય છે તે જગ્યા પર આવનારા સમયમાં કોઇ આપત્તિ આવવાની શંકા દર્શાવે છે.
માથા પરથી કાગડો ઊડી ને નીકળે તો શું થશે?તમે અનુભવ કર્યો હશે કે ઘણી વખત તમે રસ્તા પર જતા હોય અને કોઈ પક્ષી તમારા માથા ઉપરથી સરખી ને નીકળી જતું હોય છે. જો આ પક્ષી કાગડો હશે તો સમજી લેવું કે આવનારા સમયમાં તમારી સાથે કોઈ અશુભ થવાનું છે. આવું ચિન્હ દેખાય ત્યારે તમારે પૈસા ને લગતી દરેક બાબતમાં કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ. દરેક વ્યવહારમાં ચોકસાઈ રાખવી ખૂબ જરૂરી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.