હથેળીમાં X નું નિશાન આપે છે આ ખાસ સંકેત, જાણીલો નહીતો જિંદગીભર પસ્તાશો…

હથેળીમાં X નું નિશાન આપે છે આ ખાસ સંકેત, જાણીલો નહીતો જિંદગીભર પસ્તાશો…

પ્રાચીન કાળથી, હસ્તરેખાશાસ્ત્ર દ્વારા, લોકોનું ભાવિ અને તેમના સ્વભાવની ખાતરી કરવામાં આવી છે. હસ્તરેખાશાસ્ત્રને લગતા આવા સંયોગ વિશે જણાવવા જઈ રહ્યા છે જે દુનિયાભરના માત્ર અમુક લોકોના જ હાથમાં હોઈ છે.

આજે આ લેખમાં xના નિશાન વિષે વાત કરી છે જે વ્યક્તિના હાથમાં આ નિશાન હોઈ છે તે ખુબ જ શુભ માનવામાં આવે છે અને આ નિશાન કઈક સંકેત આપે છે જેના વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોઈ. તો જાણીલો આ રહસ્યો…

બંને હાથની હથેળીમાં અંગ્રેજી અક્ષર X નો નિશાન વિશ્વભરના ફક્ત 3 ટકા લોકોના હાથમાં છે. આ સંયોગ મોસ્કોની એસટીઆઈ યુનિવર્સિટીમાં પ્રકાશિત એક સંશોધન લેખમાં જણાવાયું છે.

આ સાથે એમ પણ માનવામાં આવે છે કે, આ વસ્તુ વિશ્વના કરોડો લોકો સાથે વાત કરીને અને તેમના હથેળીઓનો અભ્યાસ કર્યા પછી લખવામાં આવી છે.

એવું પણ કહેવામાં આવે છે કે મહાન ગ્રીક યોદ્ધા એલેક્ઝાંડરના બંને હાથ પર X ની નિશાની હતી.

આજના યુગની વાત કરીએ તો, આ અદ્દભુત સંયોગ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન અને યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના હાથમાં આ નિશાન હોવાનું માનવામાં આવે છે.

આમ જો તમારા હાથમાં પણ આ નિશાન હોઈ તો તે એક ખુબ જ સારી બાબત માનવામાં આવે છે.

સફળતા મેળવવા માટે તેમને ક્યારેય સંઘર્ષ કરવો પડતો નથી.

આ સિવાય તેમને કોઈ હેતુ પૂર્ણ કરવા માટે કોઈ વિશેષ વ્યૂહરચના બનાવવાની જરૂર નથી.

જે લોકોના હાથમાં એક્સ માર્ક છે તે બીજાઓથી કેવી રીતે જુદા છે. ચાલો જાણીએ કેટલીક રસપ્રદ વાતો.

જે લોકોના બંને હાથમાં આ રેખાઓ હોય છે તે પ્રખ્યાત લોકો છે જે મહાન કાર્યો કરે છેએવું કહેવામાં આવે છે કે જે લોકોના બંને હાથમાં એક્સ માર્ક હોય છે તેઓ ખુબ જ અમીર બને છે

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું

Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *