બધાના જીવનમાં કોઈને કોઈ રીતે ઉતાર ચડાવ આવતા રહે છે. આ માટે વ્યક્તિના કર્મ અને ભાગ્ય બંને જવાબદાર હોય છે.
જ્યારે વ્યક્તિનું ભાગ્ય જાગે છે ત્યારે તેની જિંદગી બદલાઈ જાય છે. તેને ધન સંપત્તિ, પ્રગતિ, ખુશહાલ સંબંધો બધુ જ મળે છે.
આજે આપણે જાણીએ કે ધનની દેવી લક્ષ્મીની કૃપા થતા પહેલા વ્યક્તિને સપનામાં કઈ કઈ ચીજો દેખાય છે.
જો સપનામાં સોનું દેખાય તો તેનો સંકેત એ છે કે માતા લક્ષ્મી તમારા પર મહેરબાન થવાની છે.
જો સપનામાં તમને મધપૂડો દેખાય તો તે ખુબ જ શુભ હોય છે. તે પૈસા આવવાનો સંકેત આપે છે.
સપનામાં સાપ દેખાય એ સાપ તેના દર સાથે દેખાય તે ખુબ શુભ હોય છે. અચાનક ઢગલો પૈસા મળવાનો આ સંકેત છે.
જો સપનામાં પોતાની જાતને જ તમે વીંટી પહેરાવતી જુઓ તો તે જીવનમાં સમૃદ્ધતા આવવાનો સંકેત છે. જો કોઈ યુવતીને આ સપનું દેખાય તો જલદી વિવાહ થવાના પણ સંકેત છે.
સપનામાં તમને પ્રગટેલો દીવો દેખાય તો વ્યક્તિને અપાર ધન દૌલત મળવાની પૂર્વ સૂચના મળે છે. આ શુભ મનાય છે.
સપનામાં ભગવાન દેખાય તે ખુબ શુભ મનાય છે. જીવનમાં સફળતા મળવાના અને ખુબ પૈસા મળવાનો સંકેત છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.