કબૂતરોને ખવડાવવા તે ખૂબ સારું છે, પરંતુ જો આ પક્ષી ઘરમાં માળો બનાવે છે તો તે કેટલાક સંકેત આપે છે અને આજે આ લેખમાં ખાસ એ જ સંકેતો વિષે વાત કરી છે.
કબૂતર મોટેભાગે ઘરની બાલકનીમાં અથવા બહારના કોઈ ખૂણામાં માળો બનાવે છે. લોકો માને છે કે ઘરમાં કબૂતરનો માળો ખરાબ નસીબનો સંકેત છે. પરંતુ આજે આ લેખમાં એ શુભ છે કે અશુભ ખાસ તેના જ વિષે વાત કરી છે તો ખાસ જાણીલો આ રહસ્યો વિષે તમેપણ..
હિન્દુ ધર્મમાં બધા જીવોનું વિશેષ સ્થાન છે. શાસ્ત્રોમાં તેમના વિશે ઘણું કહેવામાં આવ્યું છે.
આ બધામાંથી એક પક્ષી છે, કબૂતર. સામાન્ય રીતે તે ખૂબ જ શાંત પ્રકૃતિ પક્ષી માનવામાં આવે છે.
કેટલીક માન્યતાઓ અનુસાર કબૂતરને દેવી લક્ષ્મીનો ભક્ત માનવામાં આવે છે.
આને ધ્યાનમાં રાખીને, ઘણા લોકો કબૂતરને ઘરમાં પ્રવેશ કરવો શુભ માને છે ધાર્મિક માન્યતાઓ અનુસાર, કબૂતર જો ઘરમાં માળો બનાવે છે, તો તે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
જોકે કેટલાક માને છે કે કબૂતરોનું આગમન એ અશુભ સંકેત છે. તેનાથી પરિવારની પ્રગતિ અટકે છે.
કોઈપણ વ્યક્તિના ઘરે કબૂતરનો માળો બનાવવાનો અર્થ એ છે કે તમારા જીવનમાં જલ્દી જ સુખ અને સમૃદ્ધિ આવી રહી છે.
તમને તમારા જીવનમાં જલ્દી પ્રગતિ અને સંપતિ મળી શકે છે.
અને આ સાથે તમારો આગળનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે.
એવું કહેવામાં આવે છે કે કબૂતરોને ખવડાવવું એ પુણ્યનું કાર્ય છે.
આ સાથે આપણા શાસ્ત્રોમાં કબૂતરને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે.
માનવામાં આવે છે કે ઘરમાં પશ્ચિમ ભાગમાં માળો રાખવાથી ભગવાન લક્ષ્મીનો આશીર્વાદ મળે છે.
આ સિવાય આ માળા દક્ષિણ દિશામાં રાખવાથી સંપત્તિ આવે છે.
આમ એ જ રીતે, જો ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં માળો બનાવવામાં આવે છે, તો તે આરામ આપે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.