જો ઘરમાં તુલસી હોઈ તો ખાસ જાણીલો આ બાબત, નહીતો જિંદગીભર પસ્તાશો…

જો ઘરમાં તુલસી હોઈ તો ખાસ જાણીલો આ બાબત, નહીતો જિંદગીભર પસ્તાશો…

હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, આ સાથે તમામ હિંદુ ધર્મના લોકોના ઘરમાં આ છોડ જોવા મળે છે. તુલસીનો છોડ બુધને રજૂ કરે છે, જેને શ્રી કૃષ્ણનું એક સ્વરૂપ માનવામાં આવે છે.

શ્રી કૃષ્ણને તુલસી સૌથી પ્રિય છે. આજે આ લેખમાં ખાસ તુલસીના છોડ વિષે કેટલીક વાત કરી છે, આમ જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોઈ તો ખાસ જાણીલો આ બાબત…

એવું કહી શકાય કે, એવા ઘણા લોકો છે જેઓ સાંજે તુલસીની સામે દીવો પ્રગટાવતા હોય છે, પરંતુ તુલસીનો છોડ દરેક માટે શુભ માનવામાં આવતો નથી.

તુલસીને ક્યારેય જમીનમાં વાવવી ન જોઈએ, હંમેશાં વાસણમાં કે કુંડામાં જ તેને વાવવી શુભ માનવામાં આવે છે.

રવિવારે તુલસીની પૂજા ન કરવી જોઈએ અને ન તો આ દિવસે તુલસીના પાન તોડવા જોઈએ.

સ્ત્રીઓએ સાંજે તુલસીની સામે દીવો લગાવવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ હમેશાં માટે બની રહે છે.

તુલસીનો છોડ ખૂબ પવિત્ર છે, તેથી તેને બેડરૂમમાં રોપવાનું ટાળો. તેનાથી પતિ-પત્ની વચ્ચે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તેને સૂર્યપ્રકાશની જરૂર છે, તેથી તેનો ઉપયોગ ઘરની અંદર ન કરવો જોઇએ.

આમ તુલસીનો છોડ ખુલ્લા આંગણામાં અથવા ઘરની છત પર મુકવો પણ ખુબ જ શુભ અને સારો માનવામાં આવે છે.

તુલસીનો છોડ માત્ર લક્ષ્મી દેવીનું સ્વરૂપ માનવામાં આવતું નથી, પરંતુ તે વિષ્ણુને ખૂબ પ્રિય પણ છે.

આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે કે ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ. શાસ્ત્રોમાં, તુલસીને આદરણીય, પવિત્ર અને ખુબ જ શુભ છોડ માનવામાં આવે છે.

આ દિશામાં રાખો તુલસીનો છોડ :

વાસ્તુ મુજબ તેને ઉત્તર, ઉત્તર-પૂર્વ, દક્ષિણ-પૂર્વમાં રાખો

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું

Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *