ઘણી વખત એવું પણ બને છે કે વ્યક્તિ તેની મહેનત અને પ્રયત્નોને કારણે અચાનક ગરીબમાંથી ધનવાન બની જાય છે અને ધનિકો પણ અચાનક ગરીબ બની જાય છે.
એવું કહેવામાં આવે છે કે જ્યારે લક્ષ્મી ઘરમાં સ્થિર ન હોય ત્યારે આવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. આ સાથે આપણા દરેકના ઘરમાં સાવરણી હોય છે તો આજે આ લેખમાં તેના વિષે જ વાત કરી છે, તો જાણીલો આ બાબતો તમેપણ, નહીતો જિંદગીભર પસ્તાશો…
સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે.
આ સિવાય સાવરણી ખરીદવી અને તેને કોઈપણ દિવસે ઘરે લાવવી પણ જોખમી છે.
આ સાથે સાથે એવું કહેવામાં આવે છે કે ઘરમાં લક્ષ્મી માતાનો હંમેશા સાવરણીના રૂપમાં આદર કરવો જોઈએ જેથી ઘરમાં લક્ષ્મી અને સમૃદ્ધિનો વાસ રહે.
જો તમે કોઈપણ દિવસે સાવરણી ખરીદો અને તેને તમારા ઘરે લાવો, તો તે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ થઇ શકે છે.
સાવરણી હંમેશા મંગળવાર, શનિવાર અને રવિવારે ખરીદવી જોઈએ. આ કારણે લક્ષ્મી ઘરમાં કાયમી નિવાસ કરે છે અને તમે જિંદગીભર સુખી બની રહો છો.
એટલું જ નહીં, જો સાવરણી જૂની થઈ ગઈ હોય, તો તેને કોઈપણ દિવસે ફેંકવાને બદલે શનિવારે ફેકવી જોઈએ.
શુક્રવારે તમારે ઘરની બહાર સાવરણી ફેંકવાનું કામ ખુબ જ અશુભ માનવામાં આવે છે.
જૂની સાવરણીને નવા ઘરમાં ન લઈ જવી જોઈએ.
આ કામ કરવાથી જિંદગીભર બની જશો ગરીબ :
ક્યારેય ગાય માતા કે કોઈ પણ પ્રાણીને સાવરણી વડે ન મારવું જોઈએ.
જ્યારે પણ તમે નવી સાવરણી ખરીદો છો, તે હંમેશા કૃષ્ણ પક્ષમાં ખરીદો, શુક્લ પક્ષમાં સાવરણી ન લેવી જોઈએ.
આમ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય રહેતી નથી.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.