કબૂતરો વિશે ઘણી માન્યતાઓ છે, જ્યારે કબૂતરને લઈને લોકો ઘણું બધું વિચારતા હોય છે. આજે આ લેખમાં કબુતરનું ઘરમાં આવવું એ શુભ માનવામાં આવે છે કે અશુભ ?
એવું પણ માનવામાં આવે છે કે, કબૂતરો એક એવું પક્ષી છે જે, માણસોની જેમ, હજારો વર્ષો પહેલા વિશ્વમાં હાજર હતા. લોકો કબૂતરોને ખવડાવવાનું ખૂબ પસંદ કરે છે, બીજી તરફ ઘણી તેની ગંદી ટેવો પણ છે, તો ખાસ જાણીલો નહીતો થઇ જશે હેરાન…
કબૂતરોને ખવડાવવું ખૂબ જ સારું છે, પરંતુ જો આ પક્ષી ઘરમાં માળો બનાવે છે, તો ઘણી મુશ્કેલી પડે છે. કબૂતર ઘણીવાર ઘરની બાલ્કનીમાં અથવા બહારના ખૂણામાં પોતાનો માળો બનાવે છે.
આ સિવાય કબૂતરોને ખવડાવવું ખૂબ જ સારું છે, પરંતુ એવું માનવામાં આવે છે કે, જો આ પક્ષી ઘરમાં માળો બનાવે છે, તો ઘણી મુશ્કેલી પડે છે. કબૂતર ઘણીવાર ઘરની બાલ્કનીમાં અથવા બહારના ખૂણામાં પોતાનો માળો બનાવે છે.
સામાન્ય રીતે ઘણા બધા લોકો માને છે કે ઘરમાં કબૂતરનો માળો બાંધવો એ દુર્ભાગ્યની નિશાની છે.
જો કે, આ સાથે સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં અથવા તેની આસપાસ કબૂતરનો માળો હોય તો તેને વિલંબ કર્યા વગર ઘરથી દૂર કરી દેવો જ શુભ માનવામાં આવે છે.
બીજી તરફ માનવામાં આવે છે કે, જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કબૂતરો દેવી લક્ષ્મીના ખુબ જ સાચા ભક્ત છે.
આમ ઘરમાં કબૂતરની હાજરીને કારણે લક્ષ્મીમાં વૃદ્ધિ થાય છે અને સુખ -શાંતિમાં પણ ખુબ જ વધારો થાય છે.
જો તમારા ઘરની આસપાસ કબૂતરો આવવા લાગ્યા હોય તો તે ખુબ જ સારા સમયની નિશાની માનવામાં આવે છે.
આ સંકેત આપે છે કે તમે થોડા જ દિવસોમાં ખુબ જ ધનવાન બની શકો છો.
જો તમારા ઘરની આસપાસ કબૂતરો આવી રહ્યા છે, તો તેમને દુર ન કરો, તેમને દરરોજ અનાજ ખાવા માટે આપવું જોઈએ. કહેવાય છે કે, આ તમારા નસીબને ઝડપી બનાવશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.