ગરોળી મોટાભાગે ઘરમાં જોવા મળે છે. જ્યારે ગરોળી આવે છે ત્યારે આપણે તેને કાઢી નાખીએ છીએ અથવા મારીએ છીએ પરંતુ આ ખુબ જ ખોટું કહી શકાય, ઘરમાં ગરોળી એ કેટલાક સંકેત આપે છે અને આજે આ લેખમાં એજ સંકેતો વિષે વાત કરી છે જે મોટા ભાગના લોકો નથી જાણતા, તો જાણીલો આ વિશેષ સંકેત.
આપણે બધાં ગરોળીને ઘણી રીતે ઘરની બહાર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ.
પરંતુ ઘરમાં ગરોળીનું આગમન તમારા માટે શુભ સંકેત પણ હોઈ શકે છે.
રાત્રે જો તમે ગરોળી જોશો તો તે ખૂબ જ શુભ નિશાની છે.
ગરોળી દેવી લક્ષ્મી તરફ ધ્યાન દોરે છે અને માનવામાં આવે છે કે આનાથી ધનની દેવી માં લક્ષ્મી ખુબ જ ખુશ થાય છે.
જો મંદિર અથવા પૂજાગૃહમાં ગરોળી જોવામાં આવે છે, તો તે ખૂબ જ શુભ સંકેત છે.
આની સાથે, ઘર હંમેશા સંપત્તિથી ભરેલું રહે છે અને ઘરના સભ્યોમાં સુમેળ રહે
જો ઘરમાં બે અથવા વધુ ગરોળી ઝઘડો કરતી જોવા મળે તો તે અશુભ સંકેત આપે છે.
ગરોળીનો આવો સંકેત હોઈ ત્યારે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જો તમે નવા મકાનમાં અથવા ઘરના પ્રવેશ દરમિયાન ગરોળી જોશો, તો તે પૂર્વજના આશીર્વાદ માનવામાં આવે છે.
આમ આવા સંકેતો ખુબ જ શુભ માનવામાં આવે છે અને જે તમને ખુબ જ ધનવાન બનાવે છે.
આ સિવાય જો તમે તમારા સપનામાં ગરોળીને પકડવાનો પ્રયત્ન કરો છો તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે.
ગરોળી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે.તેથી એવું માનવામાં આવે છે કે જો મંદિર અથવા પૂજાગૃહમાં તે જોવા મળે તો એ ખુબ જ સારો સંકેત માનવામાં આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.