એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ અસર આપી રહ્યો હોય તો તેની આવક પર વિપરીત અસર પડે છે અને વ્યક્તિ ઘણી વખત ગરીબ બને છે, આજે આ લેખમાં એક કોડી વિષે વાત કરી છે અને જે ઘણી એક જગ્યા પર રાખવાથી તમે રાતોરાત માલામાલ બની શકો છો, તો ખાસ જાણીલો આ જગ્યા વિષે તમેપણ…
આ સરળ ઉપાય કરવાથી તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ ખૂબ જલ્દી દૂર થઈ જશે અને તમારા જીવનમાં પૈસાની કોઈ કમી રહેશે નહીં.
જો તમે ધનવાન બનવા માંગતા હો, તો કોઈપણ શુભ સમયમાં એક કોડી ઘરે લઇ આવો.
આ પછી, ધનની દેવી લક્ષ્મીજીની તસવીર અથવા મૂર્તિ મૂક્યા પછી, મૂર્તિની સામે તેણે મુકીને માં લક્ષ્મીની પૂજા કરો.
જો તમારી પાસે પૈસા નથી, બિનજરૂરી ખર્ચ થાય છે તો પણ તમે આ ખુબ જ સરળ ઉપાય કરી શકો છો.
આ જગ્યા પર રાખીદો કોડી :
ઘરમાં તિજોરીમાં કોઈને કહ્યા વિના કોડી રાખવાથી તમે ખુબ જ ધનવાન બની શકો છો.
લક્ષ્મી અને કોડી બંને સમુદ્રમાંથી દેખાય છે, તેથી જ મહાલક્ષ્મી કોડીને ખૂબ પ્રિય છે.
જો પર્સમાં એક કોડી રાખવામાં આવે તો લક્ષ્મીની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે.
આમ પર્સમાં કોડી રાખતા પહેલા અહીં આપેલા ઉપાયો વિધિ દ્વારા કરવા જોઈએ.
ધનની દેવતા કુબેરની મૂર્તિ અને તસવીર સામે કોડી રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
આમ એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી તમારું ખિસ્સું હંમેશા પૈસાથી ભરેલું રહેશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.