આપણે શરીર પર કાળા અને નાના નિશાનને આપણે તલ કહીએ છીએ અને આ સાથે આ તલ પણ કેટલાક ખાસ સંકેતો આપે છે આજે આ લેખમાં ખાસ તેના વિષે જ વાત કરી છે, તો ખાસ જાણીલો આ વિષે તમેપણ…
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ તલની અસર વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય પર સીધી અસર કરે છે.
જો કોઈ વ્યક્તિની બે ભમર વચ્ચે તલ હોય તો તે વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે.
તેઓ પોતાની તીક્ષ્ણ બુદ્ધિને કારણે કામમાં સફળતા અને પૈસા મેળવે છે.
આ સાથે આવા લોકો ખુબ જ ધનવાન અને સમૃદ્ધ બને છે.
જમણી આંખની પોપચા પર તલ હોવાનો અર્થ એ છે કે તમે બૌદ્ધિક ક્ષમતાની દ્રષ્ટિએ બાકીના કરતા ઘણા આગળ છો.
આમ માનવામાં આવે છે કે, તેઓ એવી વસ્તુઓ કરવામાં આનંદ કરે છે જેમાં તેમની બુદ્ધિનો ઉપયોગ થાય છે.
ડાબી આંખની નીચે અને નાકની નજીક તલ ધરાવતા લોકોમાં લાગણી ખૂબ વધારે હોય છે.
આ સાથે આ લોકો ખુબ જ સારા અને સાફ દિલના હોય છે.
આ લોકો તેમના જીવનસાથી પ્રત્યે વફાદાર રહે છે. ક્યારેક તેમનામાં ઈર્ષ્યાની લાગણી પણ આવે છે.
જે લોકોને ગાલ પર તાલ હોય છે તે ભવિષ્યમાં ખુબ જ ધનવાન અને કરોડપતિ બને છે.
આમ આ તલમની નિશાન આવા કેટલાક સંકેતો આપે છે.
આમ એવું પણ કહેવામાં આવે છે કે, આ લોકો ભૌતિક સુખ -સુવિધાઓ તરફ આકર્ષાય છે.]
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.