છોકરો જોવા આવે ત્યારે છોકરીઓ ને ધ્યાન રાખવા જેવી અમુક બાબત……

છોકરો જોવા આવે ત્યારે છોકરીઓ ને ધ્યાન રાખવા જેવી અમુક બાબત……

જો તમે લવ મેરેજ કરવાના હોય તો કોઇ વાંધો નહીં ,,,,પરંતુ જો મેરેજકરવાના હોય તો આજે નહીં તો કાલે આવી સિચ્યુએશનનો સામનો કરવો પડશે.

અરેન્જ મેરેજમાં પહેલા ફોન પર વાતચીત થાય છે તમે પસંદ કરો,પછી છોકરાના ઘરના લોકો છોકરીને જોવા માટેની ઇચ્છા વ્યક્ત કરે છે.

ત્યારબાદ છોકરીના ફેમિલિ વાળા અને છોકરાના ફેમિલિના લાકો બહાર મળે છે. જો તમે છોકરી છો અને તમને પણ કોઇ છોકરો થોડાક દિવસોમાં જોવા આવવાનો હોય તો તેની તૈયારી કરી લો.

સામાન્ય રીતે યુવાન સ્ત્રી સમજ આવતી નથી કે તે લોકો વાતની શરૂઆત કેવી રીતે કરે. એવામાં આ ટિપ્સ  તમને મદદરૂપ થશે.

1. મને તમારી ટાઇનો કલર ગમ્યો, દેખીતી વાત છે કે આ દિવસે તમે સારા કપડા પહેરીને ગયા હશો. પરંતુ વાત કરવાની શરૂઆત માટે આવું કહેવું સારું રહેશે. તેનાથી સામે લાળી વ્યક્તિને એવું લાગશે કે તમે એને નોટીસ કર્યો .

2. હું થોડી નર્વસ થઇ રહી હતી, સામે બેઠેલા વ્યક્તિને આવું કહેવામાં કશું ખોટું નથી કારણ કે સામે બેસીને તે તેવું જ ફીલ કરી રહ્યો હશે. તમારું આવું કહેવું તેને પણ મોટીવેટ કરશે.

3.છોકરાને સારું લાગે છે કે તેમની આવનારી પત્ની તેને તેના પરિવાર માટે પૂછે.

4. જો તમને કંઇ પણ સમજ ના પડે તો તમે તેની સાથે ફિલ્મોની વાતો પણ કરી શકો છો.

5. છોકરાને તેની કરિયર માટે તેની સાથે વાત કરવી એ પણ સારો વિકલ્પ છે.

6. કેટલીક વખત સિચ્યુએશન એવી આવી જાય છે તે સમજમાં આવે નહીં કે શું વાત કરીએ ત્યારે તમે તેની પસંદ નાપસંદ માટે પૂછી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *