ચપટી કાળા તલ કોઈને કહ્યા વિના રાખીદો અહી, બનશો માલામાલ…
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી નાની વસ્તુઓ પણ સમસ્યાઓ હલ કરી શકે છે. આમ આજે આ લેખમાં એક ચપટી કાળા તલનો જ એક ખુબ જ સરળ ઉપાય રજુ કર્યો છે, જે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે, તો ખાસ જાણીલો આ વિષે તમેપણ.
જો કામમાં અડચણ આવી રહી છે, તો દરરોજ એક વાસણમાં શુદ્ધ પાણી ભરો અને તેમાં કાળા તલ નાંખો અને નીચે આપેલ મંત્ર બોલો.
આ મંત્ર છે :
ઓમ નમઃ શિવાય
મંત્રનો જાપ કરતી વખતે તેને શિવલિંગ પર ચઢાવો.
આ કર્યા બાદ ફૂલો અને બિલ્વના પાન અર્પણ કરો.
આમ આ ઉપાય કરવાથી શુભ ફળ મળવાની શક્યતા વધી જાય છે.
જો કુંડળીમાં શનિ ખરાબ સ્થિતિમાં હોય તો પણ તમે આ ખુબ જ સરળ ઉપાય કરી શકો છો.
દર શનિવારે પવિત્ર નદીમાં કાળા તલનો પ્રવાહ કરવો. આ ઉપાયથી શનિના દોષો શાંત થાય છે.
દૂધમાં કાળા તલ મિક્સ કરીને પીપળ પર દર શનિવારે અર્પિત કરો, તેનાથી જલ્દી જ ખરાબ સમયનો અંત આવશે.
રાહુ-કેતુની શાંતિ માટે કાળા તલનું દાન કરવું જોઈએ, આ ઉપાય કાલ સર્પ યોગ, પિતૃ દોષ વગેરેમાં પણ કરી શકાય છે.
જો પૈસાની તંગી હોય તો કાળા તલ, કાળા અડદને કાળા કપડામાં બાંધીને દર શનિવારે ગરીબ વ્યક્તિને દાન કરો.
આવી રીતે આ ઉપાયથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.