વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એવું પણ કહેવામાં આવે છે કે સવારની શરૂઆત હંમેશા સારી હોવી જોઈએ. જો સવાર સારી રીતે શરૂ થાય છે, તો આખો દિવસ સારો ચાલે છે.
આપણે બધા ઇચ્છીએ છીએ કે મૃત્યુ પછી આપણને સ્વર્ગ મળે અને આપણી આત્માને શાંતિ મળે. આમ આજે આ લેખમાં એ પાંચ બાબતો વિષે વાત કરી છે જે ભૂલથી પણ ન જોવી જોઈએ નહીતો તમે ખુબ જ ગરીબ બની શકો છો, તો ખાસ જાણીલો આ વિષે તમેપણ…
સ્વર્ગમાં જવા માટે, આપણે કોઈ પાપ કરવાનું ટાળવું જોઈએ.
સૌપ્રથમ બાબત એ માનવામાં આવે છે કે, પુરાણો અનુસાર આપણે ક્યારેય કોઈને ભગવાનની મૂર્તિ તોડતા જોવું જોઈએ નહીં.
ભગવાનની મૂર્તિને તોડનાર વ્યક્તિ નરકમાં જાય છે પરંતુ જે વ્યક્તિ તેને જુએ છે તે પાપનો ભાગીદાર પણ બને છે.
ક્યારેય પણ બ્રાહ્મણોનું અપમાન થતું જોવું ન જોઈએ, આ તમને ખુબ જ ગરીબ બનાવી શકે છે.
કોઈપણ ભગવાનનું દુષ્ટ કરવું એ સૌથી ખરાબ પાપ માનવામાં આવે છે.
પરંતુ જો કોઈ વ્યક્તિનો આ ભગવાનની નિંદા કરનારી વ્યક્તિ સાથે કોઈ સંબંધ હોય તો તે પણ પાપનો ભાગીદાર બને છે.
હિન્દુ માન્યતાઓ અનુસાર, ઘણા દેવતાઓ પીપળના ઝાડની અંદર રહે છે.
આવી સ્થિતિમાં, જેણે પીપળના ઝાડને કાપતા જોવો તો તે ખુબ જ અશુભ માનવામાં આવે છે.
જે વ્યક્તિ બાળક અથવા સ્ત્રી પર હિંસાનો ઉપયોગ કરે છે તે ક્યારેય સુખી થતો નથી અને તે નર્કમાં જાય છે આ સાથે તેણે ઘણું બધું દુઃખ પણ ભોગવવું પડે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.