સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં નૃત્ય, કલા, યોગ અને સંગીતને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ શુદ્ધ અવાજ અને પ્રકાશથી થઈ છે.
આ સાથે ભગવાન શંકરના મહિમા વિષે આપણે સૌ જાણીએ જ છીએ. આમાં ડમરુની વાત કરીએ તો તે ભગવાન શિવને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. તે દેખાવમાં નાના કદનું સંગીતનું સાધન છે,
આમ આજે આ લેખમાં ખાસ એ વસ્તુ વિષે વાત કરી છે કે જે ઘરે લાવવાથી તમારા પર ભગવાન શિવની ખુબ જ ખાસ કૃપા બની રહે છે, તો ખાસ જાણીલો આ વસ્તુ વિષે તમે પણ…
આ સાથે તમને એક વાત જણાવી દઈએ કે આ વસ્તુ તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે અને ઘરમાં પણ શાંતિ બની રહે છે.
સંશોધન મુજબ, તે હિન્દુ ધર્મ તેમજ તિબેટીયન અને બૌદ્ધ ધર્મમાં ડમરું ખૂબ જ આદરણીય માનવામાં આવે છે. ભગવાન શિવ હંમેશા તેને પોતાની સાથે રાખે છે.
સંશોધન મુજબ, આમાંથી કુલ 14 અવાજો ઉત્પન્ન થાય છે. પુરાણોમાં આ અવાજોને મંત્રો કહેવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ડમરુમાંથી ખૂબ જ ચમત્કારિક મંત્રોનો પાઠ કરવામાં આવે છે
આ સાથે સાથે તેનો અવાજ ઘણા રોગો સામે લડવાની શક્તિ આપે છે.
આ સાથે એક વિશેષ બાબત એ માનવામાં આવે છે કે, તેનો અવાજ સાંભળવાથી મન શાંત થાય છે. આમ, તે તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
તેનો અવાજ અને મંત્રોનો જાપ સાપ, વીંછી વગેરેનું ઝેર દૂર કરે છે.
આમ ઘરમાં જો બની શકે તો શિવ શંકરના મંદિરેથી ડમરું લાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે.
ભગવાન શંકરની ગરદન અને હાથમાં રુદ્રાક્ષ છે. તે ગળામાં રુદ્રાક્ષની માળા પહેરે છે અને હાથમાં રુદ્રાક્ષ પણ ધારણ કરે છે.
આમ રુદ્રાક્ષ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે પહેરવામાં આવે છે.
આવી રીતે ઘરમાં રુદ્રાક્ષ રાખવું પણ ખુબ જ શુભ માનવામાં આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.