જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો તમારે રૂદ્રાક્ષની માળા પહેરવી જોઈએ. રુદ્રાક્ષ વિશે એવી માન્યતા છે કે તે ભગવાન શંકરના આંસુમાંથી બનાવવામાં આવ્યો હતો. તે પ્રાચીન સમયથી ઘરેણાં તરીકે પહેરવામાં આવે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ પૃથ્વી પર રુદ્રાક્ષ એકમાત્ર એવી વસ્તુ છે, જે મંત્રોના જાપ અને ગ્રહોને નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અમે તમને રૂદ્રાક્ષ કેવી રીતે ધારણ કરવા તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. લેખમાં જ અ રાશીનું નામ આપેલ છે.
રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમો :
રુદ્રાક્ષને કાંડા, ગરદન અને હૃદય પર ધારણ કરી શકાય છે.
તેને ગળામાં પહેરવું શ્રેષ્ઠ રહેશે, જ્યારે કાંડા પર 12 દાણા, ગળામાં 36 અને હૃદય પર 108 દાણા પહેરવા જોઈએ.
હૃદય સુધી લાલ દોરામાં એક દાણાનો રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે.
સાવન, સોમવાર અને શિવરાત્રીના દિવસે રૂદ્રાક્ષ ધારણ કરવું શ્રેષ્ઠ છે. રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા શિવને અર્પિત કરવું જોઈએ.
એક જ માળા કે રૂદ્રાક્ષ પર મંત્રનો જાપ કરવો જોઈએ.
રુદ્રાક્ષ ધારણ કરનારે સાત્વિક રહેવું જોઈએ અને આચાર શુદ્ધ ન હોય તો રુદ્રાક્ષ કોઈ લાભ આપતો નથી.
રૂદ્રાક્ષ ધારણ કરવાથી લાભ થાય છે
રુદ્રાક્ષ વિશે એવી માન્યતા છે કે તેને ધારણ કરવાથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ દૂર થાય છે.
વૈજ્ઞાાનિક પરિક્ષણોમાં એ પણ સાબિત થયું છે કે રુદ્રાક્ષ ધારણ કરવું હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
તેને ધારણ કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
અહી જે રાશી વિષે વાત કરી છે તે છે કુંભ રાશિ , મકર રાશિ અને સિંહ રાશિના લોકો. જો તમે પણ મહાદેવમાં માનતા હો તો કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો.
રુદ્રાક્ષ ધારણ કરવાથી કઠોર સાધના કરવાથી મળતા ફળ સમાન લાભ મળે છે.
રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને તેના પાપોમાંથી મુક્તિ મળે છે અને તે વ્યક્તિને ભાગ્યશાળી પણ બનાવે છે.