માનવું છે કે 12 વર્ષની ઉમ્ર સુધી બાળક ચંદ્રમાના પ્રભાવમાં હોય છે.
ચંદ્રમાની સ્થિતિ અનૂકૂળ નહી હોવા પર બાળક તેમની ચચલતાના કારણે હમેશા પોતાને ઈજા પહોંચાડે છે.
તેથી વાસ્તુમાં કેટલાક સરળ ઉપાયોઅજમાવીને બાળકોને ઈજા લગાવવાથી બચાવી શકાય છે.
આવો જાણીએ આ સરળ ઉપાયો વિશે.
અર્ધચંદ્રના લૉકેટ બનાવીને બાળકોથી તેમનો સ્વાસ્થય સારું રહે છે
અને ઈજા અને દુર્ઘટનામાં પણ કમી આવે છે.
બાળક કે મોટા પણ દુર્ઘટનાથી બચાવ માટે મંગળવારે હનુમાન મંદિરમાં જઈને માટીના દીવામાંચમેલીના તેલનો દીવો જરૂર પ્રગટાવો.
પંખીઓને લાલ મસૂર ખવડાવવાથી પણ દુર્ઘટનાથી બચાવ હોય છે.
હનુમાન મંદિરમાં જઈ બાળકોના કાંડા પર નાડાછડી જરૂર બંધાવવું.હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ વહેચવું.
ઘરની અગાશી પર લાલ ધ્વજા લગાવવાથી પણ દુર્ઘટનાથી બચાવ હોય છે.
માનવું છે કે દુર્ઘટનાથી બચાવ માટે ઘરથી નિકળતા સમયે મોઢુ મીઠો કરી ક્યારે ન નિકળવું.
બાળકોને સૂતા સમયે ધ્યાન રાખો કે તેમના બેડના પાસે જૂતા કે ચપ્પ્લ ન રાખવું.
ન જળ માથાની પાસે રાખવું..
બાળકને મોતી ધારણ કરાવવાથી પણ દુર્ઘટનાથી બચાવ હોય છે.
પિરામિડ સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત હોય છે.
તેને કાર કે પછી કોઈ વાહનમાં રાખવાથી સકારાત્મક ઉર્જા અને એકાગ્રતાનો અસર વધે છે. મારૂતી યંત્રને પણ વાહનમાં સ્થાપિત કરાવવું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.