ઇન્ટરવ્યૂમાં ઉમેદવારને જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે ઘણાં અટપટા પૂછવામાં આવે છે. ઇન્ટરવ્યુઅર ઘણી કાલ્પનિક પરિસ્થિતિઓ આપીને ઉમેદવારને ફસાવવા પ્રયાસ કરે છે અને તે તે જોવા માંગે છે કે ઇન્ટરવ્યુઅર તેના પર કેવી રીતે કાબુ મેળવે છે. આજે આ લેખમાં કેટલાક સવાલો જવાબ સહીત રજુ કર્યા છે, જે તમારું જનરલ નોલેજ વધારી શકે છે. તો જાણીલો તમેપણ…
સવાલ : ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું?
જવાબ : ભારતના બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યો હતો અને આપણે બધા તેને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ.
સવાલ : બિહારના પ્રથમ મુસ્લિમ મુખ્ય પ્રધાનનું નામ શું હતું?
જવાબ : અબ્દુલ ગફૂર ખાન બિહાર રાજ્યના પ્રથમ મુસ્લિમ મુખ્ય પ્રધાન બન્યા.
સવાલ : મહાત્મા ગાંધીનો જન્મ કયા વર્ષમાં થયો હતો?
જવાબ : 1869
સવાલ : જીવન વીમા ક્યારે રાષ્ટ્રીયકૃત થયું?
જવાબ : 1956
સવાલ : જો તમે સવારે ઉઠો અને અચાનક જ ખબર પડે કે તમે ગર્ભવતી છો, તો તમેર શું કરો ?
જવાબ : હું ખૂબ ખુશ થઈશ અને આ સારા સમાચાર મારા પતિ સાથે શેર કરીશ.
સવાલ : અફઘાનિસ્તાનની રાજધાની કયુ શહેર છે?
જવાબ : કાબુલ
સવાલ : એવી કઈ ચીજ છે જે નાહીએ ત્યારે નાની થઇ જાય ?
જવાબ : સાબુ
સવાલ : ‘શકુંતલા’ નામનું પ્રખ્યાત નાટક કોણે લખ્યું હતું?
જવાબ : મહાકવિ કાલિદાસ
સવાલ : એવી કઈ વસ્તુ છે જેને સ્ત્રી વર્ષમાં એક જ વાર ખરીદે છે ?
જવાબ : રાખડી
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.