અમરનાથ યાત્રા – શુ આપ જાણો છો ગુફામાં હિમ શિવલિંગ કેવી રીતે બને છે ?

અમરનાથ યાત્રા – શુ આપ જાણો છો ગુફામાં હિમ શિવલિંગ કેવી રીતે બને છે ?

પવિત્ર ગુફામાં બનનારુ શિવલિંગ કે હિમલિંગના નિર્માણની સ્ટોરી કોઈ ચમત્કારથી ઓછી નથી.

આ શિવલિંગનુ નિર્માણ ગુફાની છત પરથી ટપકી રહેલ પાણીના ટીપાથી થાય છે.

પાણીના રૂપમાં પડનારા ટીપાં એટલા ઠંડા હોય છે કે નીચે પડતા જ બરફ બનીને એક કઠણ પદાર્થ બની જાય છે.

જે પ્રાકૃતિક સ્થિતિયોમાં આ શિવલિંગનુ નિર્માણ થય છે એ વિજ્ઞાનના તથ્યોથી વિપરિત છે.

વિજ્ઞાન મુજબ બરફ જામવા માટે લગભગ શૂન્ય ડિગ્રી તાપમાનની જરૂર હોય છે.

પણ અમરનાથ યાત્રા દરમિયાન આ સ્થાનનુ તાપમાન શૂન્યથી ઉપરથ થઈ જાય છે.

પ્રાકૃતિક હિમથી બનતુ હોવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ પણ કહે છે.

ચન્દ્રમાં ઘટવા અને વધવાની સાથે સાથે આ બરફનો આકાર પણ વઘ-ઘટ થતો રહે છે.

શ્રાવણની પૂનમના દિવસે આ પોતાના પુરા આકારમાં આવી જાય છે  અને અમાસ સુધી ધીરે ધીરે નાનો થાય છે.

આશ્ચર્યની વાત તો એ છે કે આ શિવલિંગ ઠોસ બરફનુ બનેલુ હોય છે.

જ્યારે કે ગુફામાં મોટાભાગે કાચો બરફ હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *