સામાન્ય રીતે કોઈ પણ જગ્યા પર કામ મેળવવા માટે ઈન્ટરવ્યું લેવામાં આવે છે, આજે આ લેખમાં કેટલાક સવાલ જવાબો રજુ કર્યા છે જે તમારું જનરલ નોલેજ વધારી શકે છે, તો ખાસ જાણીલો આ વિષે તમેપણ..
સવાલ : કોઈ વ્યક્તિને પેરાશૂટ વિના વિમાનમાંથી ફેંકી દેવામાં આવે છે, પરંતુ તે બચી જાય છે. કેવી રીતે?
જવાબ : કારણ કે તે સમયે વિમાન રન-વે પર હતું.
સવાલ : રોહનનો જન્મ મેમાં થયો હતો, પરંતુ તેનો જન્મદિવસ જૂનમાં કેમ આવે છે?
જવાબ : મે એ સ્થાનનું નામ છે, જયારે જુનમાં તેનો જન્મ થયો હતો.
સવાલ : ક્ષેત્રની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ક્યાં ક્રમે છે?
સવાલ : ઉજ્જૈન કઈ નદીના કાંઠે વસેલું છે?
જવાબ : ક્ષિપ્રા
જવાબ : સાતમો
સવાલ : મહાભારતનાં લેખ કોણ છે?
જવાબ : વેદ વ્યાસ
સવાલ : કુતુબ મીનાર ક્યાં છે?
જવાબ : દિલ્હી
સવાલ : બાજરીનો પાક ક્યારે લણાય છે?
જવાબ : ઓકટોબર-નવેમ્બર
સવાલ : એવું તે શું છે જે છોકરો તેની બહેન અને તેની પત્ની અને ભાભીનું પણ જોઈ શકે પણ તેની માં નું ના જોઈ શકે?
જવાબ : લગ્ન
સવાલ : કોકાકોલા કંપનીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
જવાબ : એટલાન્ટા
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.