સામાન્ય રીતે કોઈ પણ જગ્યા પર નોકરી કે કામ મેળવવા માટે પહેલા ઈન્ટરવ્યું લેવામાં આવે છે અને આમાં ઘણા સવાલો પૂછવામાં આવે છે, ઘણી વખત અમુક લોકો સવાલના જવાબ આપતા અચકાતા હોય છે,
આમ આજે આ લેખમાં તમને ખુબ જ ઉપયોગી એવા જનરલ નોલેજના સવાલો આપ્યો છે, તો જાણીલો તમેપણ…
સવાલ : જાપાન પર અણુ બોમ્બ ક્યારે મૂકાયો હતો?
જવાબ : 1945 માં
સવાલ : ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે?
જવાબ : કમળ
સવાલ : લીંબુ અને નારંગીમાં કયા વિટામિન મળી આવે છે?
જવાબ : વિટામિન ‘સી’
સવાલ : નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે?
જવાબ : રવીન્દ્ર નાથ ટાગોર
સવાલ : ભારતમાં આવતા દરિયા માર્ગનો શોધ કોણે કર્યો?
જવાબ : વાસ્કો-દા-ગામા
સવાલ : કોના શાસન દરમિયાન મરાઠા શક્તિ સૌથી વધુ ટોચ અને શક્તિ પર હતી?
જવાબ : બાલાજી બાજીરાવ
સવાલ : હોકી રમતમાં દરેક ટીમમાં કેટલા ખેલાડીઓ છે
જવાબ : 11
સવાલ : રોકેટની ગતિ કયા સિદ્ધાંત પર આધારિત છે ?
જવાબ : વેગ સંરક્ષણ
સવાલ : એવું કયું વૃક્ષ જેમાં લાકડું ન હોઈ ?
જવાબ : કેળાના વૃક્ષમાં લાકડું ન હોઈ
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.