આજે આપણે વાત કરવા જે રહ્યા છીએ રોટલીની. આખી વાત એમ છે કે આ જે રોટલી એ તમારું પેટ ભરી શકે છે તેનાથી તમારું નસીબ એ પણ બદલાઈ શકે છે. અને તમને એવું થશે કે એવું તો કઈ રીતે બની શકે? તો ચાલો આજે આપણે એ વિશે જ વાત કરીશું
તમારે રોટલીને એ ઘી સાથે ચોપડીને ચાર ટુકડા કરો અને તેની પર કોઈ એક વસ્તુ ખાંડ કે ગોળ એ લગાવો. અને પછી એ એક ટુકડો એ ગાયને, અને બીજો ટુકડો એ કૂતરાને, અને ત્રીજો ટુકડો એ કાગડાને અને ચોથો ટુકડો એ કોઈ ભિખારીને ખવડાવી દો.
આ સિવાય જો તમને શનિ ગ્રહથી પીડાતા હોવ અને શનિની પનોતી હોય તો તમે આ રોટલીનો ઉપાય એ તમારા માટે રામબાણ સાબિત થઇ શકે છે. માટે તમારે આ રાતે બનાવેલી રોટલી પર સરસિયાનું તેલ એ લગાવીને કૂતરાને ખવડાવી દો અને આ કૂતરો ના મળે તો તેના ગલુડિયાને ખવડાવી દો. બસ આટલુ કરવાથી તમારે શનિની શાંતિ થશે અને આ બધા ગ્રહોની અશુભતા પણ દૂર થશે.
અત્યારે આપણી સંસ્કૃતિમાં અતિથિને એ દેવ કહેવાય છે. અને તેથી જ કોઈ અતિથી આવે તો તેને જમાડવામાં તમારે રોટલી એ અવશ્ય પીરસો. અને જો આ તમામ પ્રયાસો છતાં પણ તમને સફળતા ના મળે તો તમારે નીચેનો ઉપાય સૌથી કારગર સાબિત થઇ શકે છે. કે જેમાં તમારે રોટલી અને ખાંડને મિક્સ કરીને એ એમના કટકા કીડીઓના દર પાસે મુકી દો. બસ આમ કરવાથી તમને સફળતા જરૂર મળશે.આ સિવાય તમારે ઘરમા કંકાસ રહેતો હોય તો તમારે બપોરે રાંધતી વખતે જે પહેલી રોટલી છે તે તમારે ગાય માટે અને છેલ્લી રોટલી એ કૂતરા માટે કાઢી લો અને જમવા બેસતા પહેલા તમારે આ રોટલી એ ગાય અને કૂતરાને ખવડાવી
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.