તારક મહેતાના દરેક પાત્રને પ્રેક્ષકોનો અપાર પ્રેમ મળે છે. આ શોના ચાહકો પણ ઘણા બધા છે, અને આ બધું જ તેના પાત્રોના કારણે છે.
આ શોમાં દરેક પત્રન ખુબ જ સારી ભૂમિકા કરે છે. આમ આવા જ એક પાત્ર છે સુંદર. દયાબેનના ભાઈ સુંદરલાલ વિષે આજે આ લેખમાં વાત કરી છે, આ સાથે તેની અસલી પત્નીની સુંદર તસ્વીરો અહી રજુ કરી છે, તો જોઇલો આ તસ્વીરો…
સુંદરલાલનું અસલી નામ મયુર વાકાણી છે.
એવું કહેવામાં આવે છે કે, વાસ્તવિક જીવનમાં મયુર વાકાણી પણ દયાબેનનો ભાઈ છે.
આમ જેમ આ બંને ભાઈ-બહેનોની જોડી તારક મહેતામાં છલકાતી નજરે પડે છે, તે જ રીતે તે બંને વાસ્તવિક જીવનમાં પણ ખૂબ નજીક છે.
મયુર વાકાણીની પત્ની હેમાલી લાઇમલાઇટથી દૂર રહેતી.
તેથી જ તમે બધાએ તેમને ભાગ્યે જ જોયા હશે.
એવું કહેવામાં આવે છે કે, તેની પત્ની હેમાલી વ્યાયામ અને યોગથી ખૂબ પ્રેરિત છે.
તે લોકોને યોગ અને કસરત કરવાની પ્રેરણા પણ ખુબ જ આપે છે.
મયુર અને હેમાલી પેઇન્ટિંગ દ્વારા તેમના વધારાના સમયનો ખુબ જ સારી રીતે ઉપયોગ કરે છે.
મયુર વાકાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણી બોલિવૂડ અભિનેત્રીઓની સુંદર પેઇન્ટિંગ્સ બનાવી છે.
આ સિવાય મયૂર ગુજરાતના છે.
આમ તેનું પાત્ર સુંદર, ગોકુલધામ સોસાયટીની તમામ મહિલાઓ માટે પ્રિય ભાઈ છે.
તે બાળકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.