તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો આજે નાનેથી માંડીને મોટા લોકો સુધી દરેક ખુબ જ પસંદ કરે છે અને આ સીરીયલમાં એક ખુબ જ સારું પાત્ર ભજવનાર જેઠાલાલ છે.
જેના વિના આ સીરીયલની સારી કલ્પના પણ ન કરી શકાય. આજે આ લેખમાં જેઠાલાલની અસલી પત્નીની કેટલીક તસ્વીર રજુ કરી છે તો જોઇલો તેની સુંદર તસ્વીરો તમેપણ…
આ સિરિયલે કોમેડી ક્ષેત્રે એક અલગ ઓળખ બનાવી છે. આ સિરિયલનું દરેક પાત્ર પોતાનામાં અનોખું છે.
આ સીરીયલનું નામ સાંભળીને ચહેરા પર સ્મિત આવે છે. પરંતુ સિરિયલમાં એક એવું પાત્ર છે જે હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલું હોય છે અને છે જેઠાલાલ.
જેઠાલાલનું અસલી નામ દિલીપ જોશી છે અને તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે.
જેઠાલાલની પત્ની એટલી હોટ અને ગ્લેમરસ છે.
પરિવારની વાત કરીએ તો, તેના પરિવારમાં તેની એક પુત્રી અને એક પુત્ર છે.
પુત્રીનું નામ નિયતિ અને પુત્રનું નામ ઋત્વિક છે.
આ શો ની શરૂઆત વર્ષ 2008 માં થઈ હતી. આ સીરીયલના ડિરેક્ટરનું નામ હર્ષદ જોશી છે.
દિલીપની પત્ની એટલી સુંદર છે કે તે તેની સુંદરતાથી કોઈપણ મોડેલને હરાવી શકે છે.
આ સિવાય આ સિરિયલના અત્યાર સુધીમાં 2,405 થી વધુ એપિસોડ ટેલિકાસ્ટ થયા છે.
આ સાથે ચાલો તમને એ પણ જણાવી દઈએ કે ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં આ બીજી સૌથી લાંબી ચાલતી સિરિયલ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju mafiyaપેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.