જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે માં મોગલનો દિવસ છે. આ દિવસે લોકો માં મોગલની પૂજા વિધિપૂર્વક કરે છે. તેનાથી વ્યક્તિના જીવન પર માં મોગલની કૃપા બની રહે છે અને વ્યક્તિને સમૃદ્ધિ મળે છે.
અને આ દિવસ માં મોગલ પૂજા કરવાથી માં મન ની હાર એક માનોકામના પૂર્ણ કરે છે અને મન ની ઈચ્છા પુરી કરી મન ના ધાર્યા કરે છે.
માં મોગલની કૃપાથી તમારું અટકેલું કાર્ય પૂર્ણ થશે ,અચાનક મળશે શુભ સમાચાર , તમારા સ્વાસ્થ્યમાં થશે સુધારો , તમારા સારા વ્યવહારથી ઘણો ફાયદો થશે. પૈસાની તંગી તમારા પરથી સંપૂર્ણ દૂર થશે. તમે તમારા દેવામાંથી મુક્ત થશો.
સિંહ – કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ.
આ રાશિ ના લોકો જલ્દી કોઈ પર પણ વિશ્વાસ નથી કરતા અને પોતાના દિલ નું સાંભળી ને કાર્ય કરે છે. આ લોકો ખુબ જમ આત્મવિશ્વાસી હોય છે અને પોતાના કામ માટે ખુબ જ આગવું સ્થાન ધરાવે છે.
આવતા 2 મહિના માં લગ્ન અટકેલ ,અંતે સારા સમાચાર આવશે અને જેના લગ્ન કોઈ કારણોસર આટકેલ હશે તેનું નિરાકરણ આવશે અને લગ્ન થાય ગયેલ દંપતી વચ્ચે પ્રેમ સબંધ વધશે. અને માતા પિતા અને સગાસંબઘી નો સહકાર મળશે .
નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે. સ્થાન પરિવર્તન પણ થઈ શકે છે. ખર્ચમાં ધટાડો થશે. વાણીમાં કઠોરતાની અસર થઈ શકે છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. મિત્રની મદદથી નોકરીની તકો મળી શકે છે.
બીજી જગ્યાએ જવું પડી શકે છે. પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરશે. તમે કોઈપણ પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો.
કન્યા – કોમેન્ટમાં જય માં મોગલ જરૂર લખજો, તમારી મનોકામનાઓ થશે પૂર્ણ.
આ રાશિ ના લોકો ને વિઘ્ન વગર કાર્ય પૂરૂ થશે અને ભાઈ બેન અને મિત્ર પાસે થી આર્થિક સહાય મળશે અને જીવન સાથી નો પણ સાથ મળશે. કોઈ પ્રોપટી માં રોકાણ કરવું એ આ 12 દિવસ માટે ખુબ જ લાભદાયક છે.
વાણીમાં મધુરતા રહેશે. મન શાંત રહી શકે છે. ધીરજ રાખવાનો પ્રયત્ન કરો. શૈક્ષણિક કાર્યના સુખદ પરિણામો મળશે. આવકમાં વધારો થશે. સંયમ રાખો. ક્રોધ અને ઉત્તેજનાનો અતિરેક થઈ શકે છે.
આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે. સ્વભાવમાં ચીડિયાપણું રહેશે નહીં . નોકરીમાં પ્રગતિની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં ફેરફાર આવી શકે છે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Gujju Mafiya પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.