મોબાઈલ આવ્યો, કેમેરા ગયો મોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈ મોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈ મોબાઈલ આવ્યો, રેડિયો ગયો મોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયું મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ મોબાઈલ
Category: joks
તને મારી કઈ બુક સૌથી પ્રિય છે? પત્ની: ચેક બુક.??
પત્ની : હું તમારી માટે મસ્ત શટઁ લાવી છું. પતિ : અરે વાહ બહુ સરસ છે. કેટલા નું આવ્યું..?? પત્ની : 7500 રૂપિયાની સાડી સાથે
??⚕️ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.???
એક સન્યાસી ને મેં સહજ પૂછ્યું બાબા કેમ છો ? સન્યાસી : બેટા અમે સન્યાસી માણસ અમારો રામ રાખે એમ રહીયે. સન્યાસી એ મને પણ